________________
અBH: અધ્યયઃ |
बद्धायुः पुनः सप्तकफ्यानंतरं विश्रम्य यथानिवद्धं चायुरनुनूय नवांतरे आपकश्रीण समर्थयत इति ।
यश्चात्रापूर्वकरणोपन्यासानंतरं रूपकणेरुपन्यासः स सैद्धांतिकपक्षापेक्ष्या, यतो दर्शनमोहसप्तकस्यापूर्वकरणस्थ एव वयं करोतीति तन्मतं, न तु यथा कार्मग्रंथिकानिप्रायेण । विरतसम्यग्दृष्ट्याद्यन्यतरगुणस्थानकचतुष्टयस्थ इति ततो मोहसागरोत्तारः मोहो मिथ्यात्वमोहादिः स एव सागरः स्वयंनूरमणादिपारावारः मोहसागरः तस्माउत्तारः परपारप्राप्तिः । ततः केवलाजिव्यक्तिः केवल स्य केवलज्ञानकेवनदर्शनलदाणस्य जीवगुणस्य झानावरणादिघातिकर्मोपरतावजिव्यक्तिराविर्नावः । ततः परमसुखलानः परमस्य प्रकृष्टस्य देवादिसुखातिशाવિના મુવી લા પ્રાપ્તિ ને ૪ ૨ |
પ્રકૃતિને અપાવ્યા પછી–એટલે ચાર અનંતાનુબંધીની અને ત્રણ દર્શન મેહનીયની—એમ સાત પ્રકૃતિ ખપાવીને વિશ્રાંતિ લે છે અને પછી પોતે જેવી રીતે આયુષ્ય બાંધ્યું છે, તેવી રીતે ભેળવીને અન્ય ભવમાં ક્ષપકશ્રેણુંને પ્રારંભ કરે છે.
અહિં અપૂર્વ કરણ કર્યા પછી લપકશ્રેણિનું કહ્યું છે, તે સૈદ્ધાંતિકની અપેક્ષાએ કહ્યું છે. જેથી અપૂર્વકરણ ગુણરથાનમાં રહેતા દર્શન મોહિનીના સપ્તકને ક્ષય કરે છે, એ તે સૈદ્ધાંતિકને જે અભિપ્રાય તેને સ્વીકારીને કહે લું છે, પરંતુ કર્મગ્રંથના અભિપ્રાય પ્રમાણે કહેલું નથી. કર્મગ્રંથના કરનારને અભિપ્રાય એ છે કે, –અવિરતક સમ્યમ્ દષ્ટિ ઇત્યાદિ ચાર ગુણરથાનક માંથી ગમે તે ગુણસ્થાનમાં રહેલા જીવ ઉપકરણ કરે તે પછી મિથ્યાત્વ મહાદિરૂપ સ્વયંભૂરમણ પ્રમુખ સમુદ્ર તેમાંથી ઉતરવું થાય છે, એટલે સામે પાર જવાય છે. તે પછી કેવલજ્ઞાન અને કેવલ દર્શન રૂપ જીવને ગુણ પ્રગટ થાય છે, એટલે જ્ઞાનાવરણાદિ ધાતિકર્મને નાશ થતાં આત્મ ગુણ પ્રગટ થાય છે. તે પછી દેવતાને સુખથી અધિક એવા સુખને લાભ થાય છે. તે વિષે શાસ્ત્રમાં કહેલું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org