________________
धर्मबिन्दुप्रकरणे " यच्च कामसुखं लोके यच दिव्यं महासुखम् ।
वीतरागसुखस्येदमनंतांशे न वर्तते " ॥१॥ इति । अत्रैव हेतुमाह। સારથાિિત છે ? सदारोग्यस्य नावारोग्यरूपस्य आप्तेानात् ॥ १० ॥ इयमपि कुत इत्याह । जावसंनिपातकयादिति ॥ ११ ॥ जावनिपातस्य पारमार्थिकरोगविशेषस्य कयाधुच्छेदात् ॥ ११ ॥ संनिपातमेव व्याचष्टे ।
“આ લોકને વિષે જે કામ સુખ છે અને દેવ લોકને વિષે જે દિવ્ય મહાસુખ છે, તે સાલું એકત્ર કરીએ તો પણ વીતરાગના સુખને અનંતમે ભાગ પણ ન થાય. ૧ ૯ પરમ સુખને લાભ થાય છે, તેનું કારણ દર્શાવે છે.
મૂલાઈ—નિરંતર આરોગ્યની પ્રાપ્તિ થઈ છે, માટે પરમસુખને લાભ થાય છે. ૧૦
ટીકાઈ–ભાવ નિરેગતા રૂપ આરેગ્યને લાભ થ છે માટે. ૧૦ નિરંતર ભાવ આરોગ્યની પ્રાપ્તિ પણ શાથી થઈ છે ? તે કહે છે.
મૂલાઈ–ભાવ સંનિપાતને નાશ થાય છે, માટે સદા આરોગ્યની પ્રાપ્તિ થઈ છે. ૧૧
ટીકાર્ય–ભાવ સંનિપાત એટલે પારમાર્થિક રોગ વિશેષ જે તેને ક્ષય થાય છે. ૧૧
ભાવ સંનિપાતનું સ્વરૂપ કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org