________________
४२६
धर्मबिन्दुप्रकरणे तिपत्ता ततो नपुंसकवेदं ततः स्त्रीवेदं ततो हास्यादिषट्कं ततः पुनः पुरुषवेदं
पयति । यदि पुनर्नपुंसकं स्त्री वा तदा पुरुषवेदस्याने स्ववेदमितरवेदध्यं च यथा जधन्यप्रथमतया पयति । ततः क्रमेण क्रोधादीन् सज्वलनान् त्रीन् अतः बादरसोनं चात्रैव दपयित्वा सूक्ष्म संपरायणगुणस्थाने च सूक्ष्मं सर्वथा विनिवृत्तसकलमोह विकारां कीणमोहगुणस्थानावस्यां संश्रयते । तत्र च समुजप्रतरणश्रांतपुरुषवत् संग्रामांगण विनिर्गतपुरुषवघा मोहनिग्रहनिश्चत निबद्धाध्यवसायतया परिश्रांतः सन्नतर्मुहूर्त विश्रम्य तद्गुणस्थानकधिचरमसमये निजामचले चरमसमये च झानावरणांतराय प्रकृतिदशकं दर्शनावरणावशिष्ट प्रकृतिचतुष्कं च युगपदेव कृपयति
હાસ્યાદિક વગેરે છને ખપાવી પુરૂષદને ખપાવે અને જે ક્ષપક શ્રેણિ કરનાર નપુંસક હોય અથવા પત્રી હોય તે પુરૂષદને ઠેકાણે પોતાના વદને ખપાવે અને પછી બાકીના બે વેદને ખપાવે એટલે જે ક્ષેપક શ્રેણિ કરનાર નપુંસક હોય તો પ્રથમ રત્રીવેદને અને પછી પુરૂષદને ખપાવે ત્યાર બાદ પિતાના વેદને ખપાવે. જે સ્ત્રીવેદ હોય તો પ્રથમ નપુંસક વેદને અને પછી પુરૂષ વેદને અને પછી પિતાને વેદને ખપાવે, ત્યાર પછી અનુક્રમે સંજવલન ક્રોધાદિક ત્રણ કષાયને ખપાવે, પછી બાદ લોભને એજ ગુણ રથાનમાં ખપાવીને સૂક્ષ્મ સંપરાય ગુણથાનમાં સૂક્ષ્મ લોભને ખપાવે છે, તેને ખપાવ્યા પછી સર્વ પ્રકારે સર્વ મેહ વિકાર જેમાં નિવૃત્ત થયા છે, એવી ક્ષીણમેહ ગુણરથાનકની અવરથાને આશ્રય કરે છે. ત્યાં સમુદ્રને તરી થાકેલા પુરૂષની પેઠે તથા સંઝામરૂપ આંગણામાંથી યુદ્ધ કરી નીકલેલા પુરૂષની પેઠે મહિને નિગ્રહ કરવામાં નિશ્ચલ અધ્યવસાય બાંધવાથી પરિપ્રાંત થયેલો તે જીવ તે બારમા ગુરથાનમાં વિશામાં લઈને તે ગુણરથાનના બીજા ચરમ સમયને વિષે એટલે છેલ્લા સમયથી પ્રથમ રહેલા સમયને વિષે નિદ્રા અને પ્રચલા એ બે પ્રકૃતિને ખપાવે અને ચરમ સમયને વિષે જ્ઞાનાવરણની પાંચ અને અંતરાયની પાંચ એ દશ પ્રકૃતિ તથા દર્શનાવરણની અવશિષ્ટ પ્રકૃતિ ચાર એ રીતે ચિત્ર પ્રકૃતિને સાથેજ ખપાવે છે. આ ક્ષેપક શ્રેણી વિષે જે કહેવામાં આવ્યું છે, તે જેણે આયુષ્ય બાંધેલ નથી, તેને ઉદ્દેશીને છે. જેણે આયુષ્ય બાંધેલ છે, તે તે સાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org