________________
રૂદ્ધ
धर्मविन्दुप्रकरणे स्वविषयाविपर्यस्तझानजननेन निर्मवानींद्रियाणि अवधिश्च यस्य स तथा तज्ञावस्तत्त्वं । प्रकृष्टानि प्रकर्षति नोगसाधनानि लोगोपकरणानि । तान्येव दर्शयति दिव्यो निजपनामंगलविझविताशेषतेजस्विचक्रो विमाननिवहः विमानसंघातः । मनोहराणि मनःप्रमोदप्रदानि। अशोकचंपकपुंनागनागप्रभृतिवनस्पतिसमाकुलानि उद्यानानि वनानि । रम्या तुं योग्या जलाशया वापीह्रदसरोवरलक्षणाः । कांताः कांतिलाजः अप्सरसो देव्यः । अतिनिपुणाः परिशुधविनयविधिविधायिनः किंकराः प्रतीतरूपा एव : प्रगटनः प्रौढो नाट्यविधिः तीर्थकरादिचरितप्रतिबद्धानियवक्षणः । चतुरोदाराः चतुरा झटित्येवेंघियचित्ताक्षेपदका उदाराश्योत्तमाः नोगाःशद्वादयः श्रोत्रादीप्रियविषयाः। सदा सततं चित्ताहादो मन:प्रसादरूपः । अनेकेषां स्वव्यतिरिक्तानां देवादीनां तजन्नानाविधसमुचिताचार समाचरणचातुर्यगुणेन सुखहेतुत्वं संतोषनिमिचन्नावः ! कुशलः परिणामसुंदरोऽ
વિલંબિત કરનાર એવો વિમાનેને સમૂહ, મનોહર એટલે મનને હર્ષ આપનારા અશોક, ચંપ, પુન્નાગ, અને નાગકેશર, વગેરે વનસ્પતિઓથી ભરપૂર એવા ઉધાને, રમવાને ગ્ય એવા વાવ્ય, ધરા, અને સરવરાદિ જલાશ, કાંતિવાલી દિવ્ય અસરાએ, અતિનિપુણ એટલે શુદ્ધ વિનય વિધિને કરનારા સેવકે, અતિસુંદર નાટ્ય વિધિ એટલે તીર્થકર વગેરેના ચરિત્રથી યુક્ત એવા અભિનયવાલા નાટક, ચતુર એટલે તત્કાલ ઇંદ્રિય તથા ચિત્તને આકર્ષવામાં કુશલ એવા શબ્દાદિક વિષયે, સતત મનની પ્રસન્નતા, પિતાથી જુદા એવા દેવાદિકને તે તે વિવિધ જાતના ગે એવા આચારને સંપાદન કરવાના ચાતુર્ય ગુણ વડે બીજાને સંતોષ પામવાનું નિમિત્ત કારણ, કુશળ એટલે પરિ
મે સુંદર એવો સર્વ કાર્યને કુશલાનુબંધ–સુખની પરંપરાનું ઉત્પન્ન થવાપણું, મેટા કલ્યાણક એટલે તીર્થકરેના જન્મ, તથા મહા વૃતના અંગીકાર કરવાના સમયે, તેમને વિષે નાત્ર, પુષ્પા પણ, ધૂપવાસ ઇત્યાદિ આપવાના પ્રકારે કરી પૂજા કરવી; પિતાના પ્રભાવે કરી ત્રણ જગતના જીવિના મનને જેમણે વશ કરેલા છે. અને અમૃતન વર્ષાદ જેવી સિકદેશનાનાવિધિથી જેમણે ભવ્ય પ્રાણીઓના મનના તાપને નાશ કરેલો છે એવા પુરૂષરત્ન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org