________________
રૂદ્ધ
धर्मबिन्दुप्रकरणे परंपराफलं तु सुगतिजन्मोत्तमस्थानपरंपरा निर्वाणावा. લિરિતિ U
यत्सुगतिजन्म यच्चोत्तमस्थानपरंपरया करणनूतया निर्वाणं तयोरवातिः પુનઃપરંપ૨Tલમિતિ | |
अथ स्वयमेवैतत्सूत्रं जावयति। सुगतिविशिष्टदेवस्थानमिति ॥ १० ॥
मुगतिः किमुच्यते इत्याह, विशिष्टदेवस्थान सौधर्मादिकपलक्षणम् છે શo ||
तत्रोत्तमा रूपसंपत्, सस्थितिप्रज्ञावसुखातिबेश्यायोगः,
મૂલાર્થ–સારી ગતિમાં જન્મ થા, ઉત્તમ સ્થાનની પરે પરાએ મેક્ષની પ્રાપ્તિ થવી, એ બેનું જે થવું, તે ધર્મનું પરંપરા ફલ છે. ૯
ટીકાથ–સારી ગતિમાં જન્મ થે, ઉત્તમ સ્થાનની પરંપરાએ કરી મોક્ષની પ્રાપ્તિ થવી એ બંનેનું થવું તે ધર્મનું પરંપરા ફલ છે. ૯
હવે સૂત્રકાર તેિજ એ સૂત્રની ભાવના કરે છે. એટલે પરંપરા ફલને દર્શાવનાર સૂત્રને વિરતાર કરે છે.
મૂલાર્થ–સધર્મ દેવલોકાદિ સારા સ્થાન પ્રત્યે જવું, તે સુગતિ કહેવાય છે.
ટીકાથ–સુગતિ એટલે શું? સાધર્માદિ દેવલોક તે સુગતિ કહેવાય છે. ૧૦
મૂલાર્થ તે દેવલોકમાં ઉત્તમ રૂપની સંપત્તિ, સ્થિતિ, પ્રભાવ સુખ, કાંતિ અને વેશ્યાનો સારે યોગ થાય છે, નિર્મલ એવા ઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org