________________
૧૪. અધ્યાયઃ
ममंदतायां तत्तीव्रताधानार्थमुपदेशः प्रवर्त्तते इति ॥ ७० ॥
अथोपदेश निःफलत्वमनिधातुमाह । माध्यस्थ्ये तद्वैफल्यमेवेति ॥ ७१ ॥
माध्यस्थ्ये मध्यस्थनावे अप्रवृतिप्रवृत्त्यवसानयोर्मध्यनागरूपे' प्रवृत्तौ सत्यामित्यर्थः । अस्योपदेशस्य वैफल्यं विफलनावः ॥ ७१ ॥ कुत इत्याह ।
स्वयंभ्रमण सिद्धेरिति ॥ १२ ॥ स्वयमात्मनैव ब्रमण सिकेः चक्रभ्रमतुल्यप्रवृत्तिसिके ।। ७२ ॥ एतदेव जावयन्नाह ।
ચારિત્ર પરિણામની મંદતા થતાં તે પરિણામની ફરીથી તીવ્રતા કરવાને અર્થે તે ઉપદેશ પ્રવત્ત છે. ૭૦
હવે તે ઉપદેશની નિષ્ફળતા કહેવાને કહે છે.
મૂલાર્થ–મધ્યસ્થપણાને વિષે ઉપદેશની નિષ્ફળતાજ હોય છે. ૭૧
ટીકાર્થ–મધ્યરથભાવ એટલે ચારિત્ર પરિણામની અપ્રવૃત્તિ અને પ્રવૃત્તિને અંત એ બે અવરથાના મધ્ય ભાગ રૂપ મધ્યરથપણું પ્રવર્તતાં એટલે ચારિત્ર પરિણામની તીવ્રતા થતાં એ ઉપદેશનું નિષ્કલપણું છે. ૭૧
ઉપદેશની નિષ્કલતા શા માટે છે ? તેને ઉત્તર આપે છે. મૂલાર્થ–પોતાની મેળે જ ભ્રમણની સિદ્ધિ છે, એ હેતુ માટે. ઉર
ટીકાથ–પિતાની મેળે ભ્રમણની સિદ્ધિ છે એટલે ચક્ર ભ્રમણની જેમ પિતાની મેળે ચારિત્ર પરિણામની તીવ્રતાની સિદ્ધિ પ્રવર્તેલી છે, એ હેતુ માટે ઉપદેશ નિષ્કલ છે. ૭૨
એજ ભાવના ભાવતાં કહે છે. એટલે ઉપદેશની અપેક્ષા રાખ્યા વિના પ્રવર્તેલા ચારિત્ર પરિણામની ભાવના કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org