________________
ર
धर्मबिन्दुप्रकरणे થારિરિ દાણ /
- तत्संरक्षणानुष्ठानविषयश्च चक्रादिप्रवृत्त्यवसानन्त्रमाधानज्ञातादिति॥ ७० ॥
तस्य चारित्रपरिणामस्य लब्धस्य यत् संरक्षणं पालनं तदर्थ यदनुष्ठानं તવિક જ સમુચવે છે –
" वजेज्जा संसम्गि पासत्थाहिं पावमित्तेहिं ।
कुज्जान अप्पमत्तो सुद्धचरित्तेहिं धीरेहिं ॥ १॥
इत्यादिरूपो यः स चक्रस्य कुलालादिसंबंधिन आदिशद्वादरघट्ठयंत्रादेश या प्रवृत्तिभ्रंमणरूपा तस्या अवसाने मंदतारूपे यद् उमाधानं पुनरपि दंग योगेन तीव्रत्वमाधीयते । तथा चरित्रवतोऽपि जंतोः तथाविधवीर्यहासात् परिणा
કુલવાસાદિક તેને ઉપદેશ અતિશય શ્રેષ્ઠ છે. ૬૯
મૂલાર્થ–ચક વગેરેની ભ્રમણ રૂપે પ્રવૃત્તિની મંદતામાં દંડ વડે જેમ તેના વેગમાં તીવ્રતા થાય છે, એ દષ્ટાંત વડે ચારિત્ર ૫રિણામના રક્ષણના વિષયમાં ઉપદેશ પ્રવર્તે છે. ૭૦
ટીકાર્થ–પ્રાપ્ત થયેલા ચારિત્રના પરિણામના પરિણામનું રક્ષણ કરવું, પાલન કરવું, તેને માટે જે અનુષ્ઠાન તે જેને વિષય છે એવો ઉપદેશ, અહિં સમુચ્ચય અર્થમાં છે. તે ઉપદેશ આ પ્રમાણે–
“અપ્રમત્ત એવા પુરૂ પાસાદિક પુરૂષના સંસર્ગને ત્યાગ કરે. અને શુદ્ધ ચારિત્રવાલા ધીર પુરૂષોને સંસર્ગ કરવો.” ૧
ઈત્યાદિ રૂપ જે ઉપદેશ તે કુંભાર વગેરેના જે ચક્રાદિ, આદિ શબ્દથી રેટ પ્રમુખ યંત્ર, તેની બ્રમણ રૂપ જે પ્રવૃત્તિ, તેના અવસાનમાં એટલે તેની મંદતામાં જે ફરીવાર દંડના વેગથી તીત્રપણું જેમ કરવામાં આવે છે, તેમ ચારિત્રવાલા પ્રાણીને તેવી જાતના વીર્યના હૃાસ ( હાનિ થવાથી) થી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org