________________
३५
धर्मबिन्दुप्रकरणे. जावयतिर्हि तथा कुशलाशयत्वादशक्तोऽसमंजसप्रवृत्ताવિતરચારિત કૃતિ છે જીરૂ છે.
जावयतिः परमार्थसाधुः हिर्यस्मात् तथा तत्प्रकारश्चारित्रवृघिहेतुरित्यर्थः कुशलः परिशुद्ध आशयश्चित्तमस्य तजावस्तत्त्वं तस्मादशक्तोऽसमर्थोऽसमंजसपवृत्तावनाचारसेवारूपायां दृष्टांतमाह इतरस्यामिव जावतः समंजसप्रवृत्ताविव इतरो પ્રજ્ઞાવયનિર્વિવામાયઃ કર !
अत्रैव किंचिधिशेषमाह। इति निदर्शनमात्रमिति ॥ ७ ॥
મૂલાર્થ–ભાવયતિ તેવી રીતના કુશલ આશયપણાને લઈને અઘટિત પ્રવૃત્તિ કરવામાં અશક્ત છે, અને જે ભાવયતિ નથી તે ઘટિત પ્રવૃત્તિને વિષે અશક્ત છે, તેમ તે પણ અશક્ત છે. ૭૩
ટીકાર્ય–જે ભાવયતિ એટલે પરમાર્થથી સાધુ છે, તે ચારિત્રની વૃદ્ધિ થવાનું કારણરૂપ, અને શુદ્ધ એવા આશયને લઈને અનાચારની સેવાને વિષે પ્રવૃત્તિ કરવાને અશક્ત છે એટલે ભાવયતિથી અનાચાર સેવી શકાતે જ નથી. તે ઉપર દષ્ટાંત આપે છે. જેમ અભાવ યતિ એટલે વિડંબનાને પામતે એ જે દ્રવ્યયતિ તે ભાવથી સંયમની પ્રવૃત્તિ કરવાને વિષે અશક્ત છે, તેમ આ ભાવયતિ અઘટિત પ્રવૃત્તિ કરવામાં અશકત જાણે. અર્થાત, અઘટિત પ્રવૃત્તિ કરવામાં જેમ અસાધુને ઉપદેશની અપેક્ષા નથી, તેમ ઉત્તમ સાધુને ઘટિત પ્રવૃત્તિ કરવામાં ઉપદેશની અપેક્ષા નથી. ૭૩
આ ઠેકાણે કાંઈક વિશેષ કહે છે.
મૂલાર્થ–પ્રથમ જે સરખાપણું કહ્યું, તે કેવલ દષ્ટાંત માત્ર જાણવું. ૭૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org