________________
પવન અધ્યાયઃ |
३१३
तथा अवग्रहशुधिरिति ॥ ५७ ॥
પ્રવપ્રyi –ાન-તિ-રાધ્યાત–સાધાજાચજૂજાकणानां शुधिस्तदनुझ्या परिजोगलक्षणा कार्या । ५७
માસાતિવહપ તિ છે vc
મૂલાર્થ–સ્થાનને અટકાવ મટાડીને નિવાસ કરવો. પછી
ટીકાર્થ-અવગ્રહ એટલે પિતાના તાબામાં કરેલી ભૂમિ, તેની શુદ્ધિ કરવી એટલે તે ભૂમિને ધણુ પાસેથી તે માગી લેવી. તે અવગ્રહ પાંચ પ્રકારના છે.
૧ દેવેંદ્રને અવગ્રહ એટલે દક્ષિણ દિશાના પતિ સૈધર્મદ્રની ભરતક્ષેત્રના મુનિએ આજ્ઞા લેવી. તે પછી તેમાં વાસ કરે.
૨ રાજાને અવગ્રહ એટલે ભરતક્ષેત્રના સ્વામી છ ખંડ નાયક ભરતચક્રવર્તી તેને અવગ્રહ લે–તેની પાસેથી વસવાને માગી લેવું.
૩ ગૃહપતિને અવગ્રહ એટલે દેશમંડલના નાયકના અવગ્રહને વિષે વસનારા સાધુએ તેની આજ્ઞા લેવી.
૪ શય્યાતર–ગૃહરને અવગ્રહ એટલે ગૃહવામીની આજ્ઞા લઈ તેના • ઘરમાં વાસ કરે,
પ સાધર્મિકને અવગ્રહ એટલે સૂરિ–આચાર્ય ઉપલક્ષણથી ઉપાપાય વગેરે જે નગર કે ગામમાં ચાતુર્માસ્ય રહ્યા હોય તેની આસપાસ પાંચ કોશ સુધીના ક્ષેત્રને તેણે અવગ્રહ લીધો છે, તેથી ત્યાં વસવાને તેમની આજ્ઞા લેવી.
આ પ્રમાણે પાંચ અવગ્રહની શુદ્ધિ કરવી, એટલે ધણઆતા સ્થાનમાં તેમના ધણુ પાસેથી આજ્ઞા માગી તેને પરિભેગ કરવો અર્થાતુ ત્યાં રહેવું પ૭
મૂલાઈ–માસાદિ કલ્પ પ્રમાણે વિહાર કરવો. ૫૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org