________________
पञ्चमः अध्यायः ।
अनुपवेशनं कार्य । सद्य एव स्त्रीनिषद्येोपवेशने साधोस्तच्छरीरसंयोगसंक्रांतीष्मस्पर्शवशेन मनोविश्रोत सिकादोपसंजवात् ॥ ४५ ॥
३०
કૃક્રિયાપ્રયોગ કૃતિ ॥ ૪૬ ॥
इंडियाणां चक्षुरादीनां कथंचिघषय नावापन्नेष्वपि गुह्योरुवदन कक्षास्तनादिषु स्त्रीशरीरावयवेषु प्रयोगोऽव्यापारणं कार्य पुनस्त निरीक्षणाद्यर्थं नयत्नः નાયઃ ॥ ૪૬ ॥
कुड्यांतरदांपत्यवर्जन मिति ॥ ४७ ॥
कुड्यं नित्तिस्तदंतरं व्यवधानं यस्य तत्तथा दांपत्यं दयितापतिलक्षण युगलं कुड्यांतरं च दांपत्यं चेति समासः । तस्य वर्जनं वसतौ स्वाध्यायध्यानादौ च न तत्र स्थातव्यं यत्र कुड्यांतरं दांपत्यं भवतीति ॥ ४७ ॥
ઉપર બેસવાથી સ્ત્રીના શરીરના સંચાગથી ઉત્પન્ન થયેલા ખાફ ( ગરમી ) ના સ્પર્શીને લીધે સાધુના મનને વિશ્રાતસિકા ( વિન્ડુલપણા ) નો દોષ લાગવાના સંભવ છે. ૪૫
મૂલા—સ્ત્રીના શરીરમાં ઇંદ્રિયાના પ્રવેશ ન કરવા. ૪૬
ટીકા—નેત્ર વગેરે ઇંદ્રિયાને કાઇ પ્રકારે વિષય ભાવને પામેલા એવા સ્ત્રીના શરીરના ગુહ્ય, સાથળ, મુખ, કાખ અને સ્તન વગેરે અવયા જોવામાં વ્યાપાર ન કરવા એટલે તેને નીરખવાને માટે યત્ન ન કરવા. ૪૬
મૂલા-જેમાં એક ભીંતને આંતરે સ્રીપુરૂષનું જોડું હાય એવા સ્થાનને ત્યાગ કરવા. ૪૭
Jain Education International
ટીકા—એક ભીંતને આંતરે રહેલા એવા સ્ત્રી પુરૂષના જોડાના ત્યાગ કરવા. જે વસતિમાં ભીંતના આંતરામાં રૃપતિ વસતા હૈાય તેવી વસતિમાં સ્વાધ્યાય ધ્યાન વગેરે ફરવાને સાધુએ રહેવુ નહીં. ४७
For Private & Personal Use Only
www.jainelibrary.org