________________
पञ्चमः अध्यायः।
३०३ तथा नचिते अनुज्ञापनेति ॥ ३४॥
उचितेऽनुचितविलक्षणे पिकादौ अनुज्ञापना अनुझानतोऽनुमन्यमानस्य स्वयमेव गुरोऽव्यस्वामिनो वा प्रयोजनम् । यया अनुजानीत यूयं मम गृहीतुमेतदिति । अन्यथा अदत्तादानप्रसंगात् ॥ ३४॥
તથા નિમિત્તોપયોગ તિ રૂ૫ निमित्ते नचिताहारादेहीतुमनिवषितस्य शुद्ध्यशुद्धिसूचके शकुने साधुजनप्रसिके प्रवृत्ते सति गम्यते उपनोगः आनोगः कार्यः। अत्रच निमित्ताशुद्धौ चैत्यवन्दनादिकुशालक्रियापूर्वकं निमित्तान्तरमन्वेषणीयं एवं यदि त्रीन् वारान् निमित्तशुधिन स्यात्तदा तद्दिने न तेन किश्चिद् ग्राह्यम् यदिपरमन्यानीत नोक्तવ્યનિતિ | રૂપે
નિમિરાસુદા—િ મૂલાઈ—યોગ્ય વસ્તુને ગ્રહણ કરવાની પ્રેરણા કરવી. ૩૪
ટકાર્થ—અનુચિતથી વિલક્ષણ એવા યોગ્ય પિંડાદિ વસ્તુને ગ્રહણ કરવામાં ગુરૂની અથવા તે દ્રવ્યના સ્વામીની આજ્ઞા માગવી. એટલે તેમની આજ્ઞા માગવારૂપ પ્રજન રાખવું જેમકે, “આ વસ્તુ ગ્રહણ કરવાની તમે મને આજ્ઞા આપે જે એમ ન કરે તે અદત્તાદાનને પ્રસંગ આવે. ૩૪
મૂલાર્થ–શકન પ્રમુખ નિમિત્તને વિચાર કરે. ૩૫
ટીકાર્ય–ઉચિત એવા આહારદિક વગેરેને ગ્રહણ કરવાની ઈચ્છા રાખનારા પુરૂષે શુદ્ધિ તથા અશુદ્ધિને સૂચવનાર અને સાધુજનમાં પ્રસિદ્ધ એવું શુકન પ્રવર્તે ત્યારે વિચાર કરે એટલે નિમિત્ત-શકુનશુદ્ધિ કરવી. આ સ્થળે નિમિત્તની અશુદ્ધિ થાય તે ચૈત્યવંદનાદિક કુશળ ક્રિયા કર્યા પછી પાછું બીજું જેવું એમ જોતાં ત્રણવાર જે નિમિત્તની શુદ્ધિ ન થાય તે તે દિવસે સાધુ એ કાંઈપણ ગ્રહણ ન કરવું અને જે બીજાએ આણેલું હોય તો તેનું ભૂજન કરવું. ૩૫
નિમિત્ત શુભ હેય તોપણું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org