________________
રૂos
धर्मबिन्दुप्रकरणे અથડમિતિ રૂદ છે अयोग्ये उपकाराकारकत्वेनानुचिते पिएमादावग्रहणमनुपादानं कार्यमिति॥३६॥
तथा अन्ययोग्यस्य ग्रह इति ॥ ३७॥
अन्यस्यात्मव्यतिरिक्तस्य गुरुग्खानवालादेर्यद्योग्यमुपष्टम्नकत्वेनोचितं तस्य છઠ્ઠો વિધેય તિ છે રૂડા
एवं च गृहीतस्य किं कार्यमित्याह ।
મુનિનમિતિ છે રૂડ છે
हस्तशताहिहीतस्येर्याप्रतिक्रमणगमनागमनालोचनपूर्वकं हस्तशतमध्येतु एवमेव निवेदनं गुरोः दायकहस्तमात्रव्यापारप्रकाशनेन लब्धस्य झापनं समपणं ર વાર્થમિતિ રૂT ..
મૂલાર્થ—અયોગ્ય વસ્તુનું ગ્રહણ ન કરવું. ૩૬
ટીકાર્થઅગ્ય એટલે ઉપકારનું અકરવાપણે કરીને અનુચિત એવા પિંડાદિકનું ગ્રહણ ન કરવું. ૩૬
મૂલાર્થ–બીજાને યોગ્ય એવી વસ્તુ ગ્રહણ કરવી.૩૭
ટીકાથ–પિતા વિના બીજા જે ગુરૂ, ગ્લાન તથા બાલાદિકને ઉપકાર કરવામાં ગ્યા હોય તેનું ગ્રહણ કરવું. ૩૭
એમ ગ્રહણ કરેલ વસ્તુનું શું કરવું ? તે કહે છે. મૂલાર્થ–ગ્રહણ કરેલી વસ્તુ ગુરૂમહારાજને નિવેદન કરવી.૩૮
ટીકાર્થ–સ હાથ ઉપરાંત જઈ ગ્રહણ કરેલા આહારાદિકનું પ્રથમ જવા આવવાનું આયણ કરી પછી ગુરૂને તે નિવેદન કરવું. જે સો હાથની અંદરથી ગ્રહણ કરેલું હોય તો એમનું એમજ ગુરૂને નિવેદન કરવું. આપનાર માણસના કેવળ હાથના વ્યાપારને પ્રકાશ કરી એટલે જેના હાથથી જે વસ્તુ લાવવામાં આવી હેય, તે હકીકત જાહેર કરી ગુરૂને અર્પણ કરવી. ૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org