________________
३०१
धर्मबिन्दुप्रकरणे.
“ તે પુરૂષને વિષે દશ પ્રકારના નપુસક કથા છે, તે પુરૂષને વિષે કહેલા ભેદ નપુંસક રત્રીને વિષે જાણી લેવા. અને અહિં પણ તે ભેદ કથા, એમાં શે। ભેદ કે પુરૂષાકૃતિનું અહિં નપુંસક ભેદમાં ગ્રહણ કરવું એમ શેષમાં પણ જાણવું એટલે સ્ત્રી આકૃતિમાં સ્ત્રી નપુંસક ભેદનુ અને નપુંસક આકૃતિમાં નપુંસક ભેદનું ગ્રહણ કરવું,
અહિં કાઇ શંકા કરે કે, શાસ્ત્રમાં સેલ પ્રકારના નપુ`સકા કાં છે, તે અહિં દશ પ્રકારના કેમ કહ્યા ? તેના ઉત્તરમાં લખે છે કે, દેશ પ્રકારના નપુંસક દીક્ષાને અયેાગ્ય કથા છે અને છ પ્રકારના નપુંસક દીક્ષાને ચાગ્ય કથા છે. તે વિષે શાસ્ત્રમાં નીચે પ્રમાણે કહ્યું છે— “ विधिए चिप्पिए चैव मतसहियवाहए | इसिसचे देवसचे य पव्वावेज्ज नपुंसए ॥ १ ॥ ૧ વર્દિતક—અંતઃપુરની રક્ષા માટે રાજાએ ઈંદ્રિયના છેદકરી નાજર કરેલા પુરૂષ.
97
૧ ચિપ્સિત એટલે જન્મ થતાંજ આંગલીઓના મનથી જેના વૃષણ ગળાવ્યા હૈાય તેવા પુરૂષ.
એ બંનેને એમ કરવાથી નપુંસક વેદના ઉદય થાય છે, અને કાઇને મંત્રની શક્તિથી અને કાઇને ઔષધની શક્તિથી પુરૂષવેદ હણાઇ ગયા ાય તે ત્રીજા અને ચેાથા પ્રકારના નપુંસકા સમજવા.
૩ મન્ત્રાપહત એટલે મંત્રથી જેને પુરૂષવેદ નાશ પામ્યા હાય તે. ૪ આષક્યુપહત એટલે ઔષધથી જેના પુરૂષવેદ નાશ પામ્યા ઢાયતે. ૫ પાંચમા ઋષિશમ એટલે કેાઇ ઋિષના શાપથી જેને પુરૂષવેદ નાશ પામ્યા હાય તે.
૬ છઠે દેવાસ એટલે કેાઈ દેવના શાપ થવાથી જેને પુરૂષવેદ નાશ પામ્યા હૈાય તે.
એ છ પ્રકારના નપુ ંસકાને નિશીથ સૂત્રમાં કહેલા વિશેષ લક્ષણાના સંભવે છે. તેથી તેએ દીક્ષા લેવાને યાગ્ય છે, તે વિષે વિશેષ સ્વરૂપ નિશીય સૂત્રના અધ્યયનથી જાણી લેવું.
૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org