SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ धर्मबिंदुप्रकरणे - अर्थतस्मिन्नेवार्थे परतीर्थिकमतानि दश स्वमतं चौपदर्शयितुमिच्छनियम एवायमिति वायुरित्यादिकं नवंति अटपा अपि असाधारण गुणाः कल्याणोस्कर्षसाधका इत्येतत्पर्यंतं सूत्रकदंबकमाह नियम एवायमिति वायुरिति ॥ ९ ॥ नियम एव अवश्यंनाव एव अयं यजुत परिपूर्णगुणो योग्यो नापरः पादप्रमाणादिहीनगुणः स्यादित्येवं वायुर्वायुनामा प्रवादिविशेषः । प्राहेति क्रिया અભ્યતે | ઇ . कुत इत्याह । समग्रगुणसाध्यस्य तदईनावेऽपि तत्सियसंन्नवादिતિ છે ? | આ બાબતમાં દશ પ્રકારના પરતીર્થિક (અન્ય મતીઓના મતને અને પિતાના મતને દેખાડવાને ઇચ્છતો એવો ગ્રંથકાર વાયુ મતથી આરંભી દશ અન્ય તીર્થિઓના મતનું નિરૂપણ કરી પિતાના મતને કહેવા સારૂ નિયમ પ્રવા' એ સૂત્રથી આરંભી “વંતિ પ્રદપ પ્રષિ અસાધારyrg/ कट्याणोत्कर्षसाधकाः' એ સૂત્ર પર્વતના સૂત્રોના સમૂહને કહે છે– મૂલાર્થ-દીક્ષા લેનાર અને દીક્ષા આપનારને વિષે પૂર્વે કહેલા સમગ્ર ગુણો નિયમાએ હોવા જોઇએ એ વાયુ નામે પ્રવાદી પુરૂષનો મત છે. ૯ ટીકાર્થ–નિયમજ છે એટલે અવશ્ય ભાવ છે-નિશ્ચય છે. જે પરિ પૂર્ણ ગુણવાળે હોય તેજ ગ્ય કહેવાય. પણ બીજે ન કહેવાય. એટલે પા દ પ્રમાણે આદિહીન ગુણવાળે વેગ ન કહેવાય-એમ વાયુ નામે પ્રવાદી વિશેષ કહે છે. - શામાટે પરિપૂર્ણ ગુણવાળો હોય તે યોગ્ય કહેવાય ? તેના ઉત્તરમાં કહે છે– મલાર્થ-કારણ કે, સમગ્ર ગુણવડે સાધવા ગ્ય એવા કાર્યની સિદ્ધિનો અર્ધ ગુણ છતાં અસંભવ છે. ૧૦ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005149
Book TitleDharmbindu Granth
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy