________________
ચતુર્થ શ્રધ્ધાથી
२४३ देन्यमुपयाति · उपशमलब्ध्यादिसंपन्नः ' उपशमलब्धिः परमुपशमयितुं सामर्थ्यबकणा आदिशब्दाउपकरणलब्धिः स्थिरहस्तलब्धिश्च गृह्यते । ततस्तानिः संपन्नः समन्वितः 'प्रवचनार्थवक्ता' ययावस्थितागमार्थप्रज्ञापकः ' स्वगुर्वनुझातगुरुपदः' स्वगुरुणा स्वगच्छनायकेनानुझातगुरुपदः समारोपिताचार्यपदवीकः चकारो विशेषणसमुच्चये ऽतिशब्दो गुरुगुणे यत्तासूचकः ।
अत्र पोमश प्रव्रज्याईगुणाः पंचदश पुनर्गुरुगुणाः निरूपिता इति उत्सવિશાય !
अथात्रैवापवादमाह
पादागुणहीनौ मध्यमाऽवराविति ॥ ८॥
पादेन चतुर्थनागेन अन च प्रतीतरूपेण प्रस्तुतगुणानां हीनी यूनौ प्रव्राज्यप्रवाजको मध्यमावरी मध्यमजघन्यौ क्रमेण योग्यौ स्यातामिति ॥८॥ યથાર્થ અર્થને કહેનાર “રવગુરૂએ જેને ગુરૂ પદની અનુજ્ઞા કરી છે એવો એટલે૭ નાયક એવા સ્વગુરૂએ જેને આચાર્ય પદ આપેલું છે એ અહીં. ૨ શબ્દ વિશેષણ સમુચ્ચયના અર્થ માં છે, અને ઇતિ શબ્દ ગુરૂના ગુણે આટલાજ છે, એમ સૂચવે છે.
અહીં દીક્ષા લેવાને લાયક એવા પુરૂષના સોળ ગુણ અને દીક્ષા આપનાર ગુરૂના પનર ગુણ નિરૂપણ કરેલા છે, તેમાં આ ઉત્સર્ગ પક્ષ એટલે ઉત્સમાગે છે.
હવે આસ્થાને અપવાદ કહે છે.
મલાથ–પૂર્વે જે ગુણ કહ્યા તેમાંથી ચોથા ભાગના ઓછા હોય તો તે મધ્યમ અને અર્ધા ગુણ ઓછા હોય તો તે જઘન્ય જાણો. ૮
ટીકાર્થ–પાદ એટલે એથે ભાગે અને અ એટલે અ ભાગે ઓછા એવા કહેલા ગુણમાંથી ઓછા ગુણવાળે દીક્ષા લેનાર અને દીક્ષા આપનાર હોય તો તે અનુક્રમે મધ્યમ અને જઘન્ય ગ્ય જાણવા. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org