SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ 4o धर्मबिंदुप्रकरणे कालएवेति । स्थिर इति प्रारब्धकार्यस्यावांतरान एव न परित्यागकारी । समुपसंपन्न इति समिति सम्मग्टत्या सर्वथात्मसमर्पणरूपया उपसंपन्नः सामीप्यमागत ત્તિ ૬ | इत्थं प्रव्रज्यामनिधाय प्रव्राजकमाह । गुरुपदाह इत्यंनूतएव विधिप्रतिपन्नप्रव्रज्यः समुपासितगुरुकुतः अस्खिलितशोनः सम्यगधीतागमः तत एव विमन. तरबोधात्तत्त्ववेदी नपशांतः प्रवचनवत्सलः सत्त्वहितरतः आदेयः अनुवर्तकः गंजीरः अविषादी नपशमलब्ध्या दिसंपन्नः प्रवचनार्यवक्ता स्वगुर्वनुज्ञातगुरुपदश्चेतीति ॥ ७॥ _ 'गुरुपदार्हः' प्रवाचकपदयोग्यः तु पूर्वस्माधिशेषणार्थः । इत्यनूत एवं પણ એટલે દીક્ષા લીધા પહેલા એમ સમજવું. રિથર એટલે આરંભેલા કાર્યને વચમાં છેડી ન દેનાર. સમુપ સંપન્ન સમ્ એટલે સારી રીતે સર્વથા આત્મ સમર્પણ વડે ઉપસંપન્ન એટલે સમીપ આવેલો. ૬ એવી રીતે દીક્ષાને ગ્ય એવા પુરૂષના લક્ષણે કહી હવે દીક્ષા આપનાર ગુરૂનું સ્વરૂપ કહે છે મલાથે––ગુરૂપદને યોગ્ય એવા પુરૂષ આ હોય તે કહે છે. ૧ વિધિએ કરી દીક્ષાને અંગીકાર કરેલી છે જેણે તે, ૨ - ૨ કુળની સારી રીતે ઉપાસના કરનાર, ૩ અખલિતપણે શીળ પાળનાર, ૪ સારી રીતે આગમનું અધ્યયન કરનાર, પતેથીજ અતિશય બોધી તત્વને જાણનાર, ૬ ઉપશાંત, ૭ સંઘનું હિત કરનાર, ૮ પ્રાણી માત્રના હિતમાં આસકત, ૯ જેનું વચન ગ્રહણ કરવા - ગ્ય છે એ ૧૦ ગુણી પુરૂષને અનુસરનાર, ૧૧ ગંભીર, ૧૨ ખેદ (વિખવાદ) રહિત; ૧૩ ઉપશમ લબ્ધિ વિગેરે ગુણાએ સહિત, ૧૩ પ્રવચનના અર્થને વકતા, ૧૪ પિતાના ગુરૂએ જેને ગુરૂ પદ આપેલું છે એ પુરૂષ ગુરૂક્ષેદને ગ્ય છે. ૭ ટીકાર્ચ-ગુરૂપદને ગ્યા એટલે પ્રવાચક પદને એગ્ય અહિં તુ શબ્દ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005149
Book TitleDharmbindu Granth
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy