________________
२३॥
चतुर्थःअध्यायः। जातिकुलान्वितः विशुमवैवाह्यचतुर्वतिर्गतमातृपितृपकरूपजातिकुलसंपन्नः । तथा वीणप्रायकर्ममतः वीणप्रायः उत्सन्नप्रायः कर्ममझो ज्ञानावरणमोहनीयादिरूपो यस्य सः तथा ततएव विमलबुधिः यत एव दीणप्रायकर्ममतः ततएव हेतोविमलबुधिः निर्मलीमसमतिः । प्रतिक्षणं मरणमिति समयसिधावीचिमरणापेक्षयेति । पठ्यते च ।
" यामेव रात्रिं प्रथमामुपैति गर्ने वसत्यै नरवीर लोकः । ततः प्रभृत्यस्खलितप्रयाणः
સ પ્રચદં મૃત્યુસમીપતિ” છે ? | नरवीर इति व्यासेन युधिष्टिरस्य संबोधन मिति । दारुणो विपाको मरणस्येवेति गम्यते सर्वानावकारित्वात्तस्येति । प्रागपि इति प्रव्रज्यापत्तिपचिपूर्वએ જીવ થાય છે. તે કે હોવો જોઈએ? આર્ય દેશમાં ઉત્પન્ન થયેલ એટલે મગધ વગેરે સાડી પચીશ દેશના મંડળને મધ્યમાં જન્મેલો. વિશિષ્ટ જાતિ કુળવાળા એટલે શુદ્ધ વિવાહ કરવા ગ્ય એવા ચાર વણને અંતર્ગત રહેલા માતા પિતાના વક્ષ રૂપ જે જાતિ કુલ તેણે કરીને સહિત. વલી જ્ઞાનાવરણય, મેહનીય વગેરે કર્મરૂપ મલ જેને (પ્રાયે) લગભગ ક્ષીણ થઈ ગયેલ છે, એથી કરીને જેની બુદ્ધિ નિર્મળ થયેલી છે. એટલે જેના કમલ ક્ષીણ થયેલા છે, તે કારણથી જેની નિર્મળ બુદ્ધિ છે ક્ષણે ક્ષણે મરણ થાય છે, એટલે સિદ્ધાંતને વિષે પ્રસિદ્ધ એવું અવીચી મરણ (સમયે સમયે મરણ)ની અપેક્ષાએ તે સમજવું તેને માટે કહેવું છે કે –
“હે નરવીર યુધિષ્ઠિર, જે રાત્રે જીવ ગર્ભને વિષે નિવાસ કરવાને આવે છે, તેજ રાત્રિના આરંભની અપેક્ષાએ કરી નિરંતર પ્રયાણ કરનારો જીવએટલે જેનું આયુષ્ય સમયે સમયે ઓછું થતું જાય છે એ જીવ પ્રતિદિન મુત્યુની સમીપ આવતો જાય છે. ૧ *
નરવીર એ સંબધન વ્યાસે યુધિષ્ઠિરને આપ્યું છે. દારૂણ ભયંકર વિપાક મૃત્યુને એમ ઉપરથી લેવું કારણ કે, મૃત્યુ સર્વને અભાવ કરનાર છે. પૂર્વે
8 ૧ વ્યાસ યુધિષ્ઠર રાજાને કહે છે એ પ્રસંગ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org