SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ અધ્યાયઃ | : ૪? प्रव्रज्याईगुणयुक्त एव सन् न पुनरन्यादृशोऽपि तस्य स्वयंनिर्गुणत्वेन पत्राज्यजीवगुणवीजनिक्षेपकरणायोगात् किमित्याह · विधिप्रतिपन्नपत्रज्यः ' वक्ष्यमाणक्रमाधिगतदीदः ।' समुपासितगुरुकुलः' विधिवदाराधितगुरुपरिवारजावः 'अस्खलितशीलः' प्रव्रज्याप्रतिपत्तिप्रभृत्येवाखंमितत्रतः 'सम्यगधीतागमः' सूत्रार्योनयज्ञान क्रियादिगुणनाजो गुरोरासेवनेनाधिगतपारगतगदितागमरहस्यः થતા તે .. ___“तित्ये सुत्तत्याणं गहणं विहिणा न तत्थ तित्यमिदं । जनयन्नू चेव गुरू विहीन विणयाइयो चित्तो ॥१॥ ઝાયન વિય નિશ્ચિાત્ત તું પ્રવચTUરાજી . સમય પરિ. પૂર્વથી વિશેષ કરવાને અર્થે છે. ઈયંભૂત એવ એટલે દીક્ષાને યોગ્ય એવા ગુણવાળા જ તે સિવાય બીજા જેવો નહીં, કારણ કે, તે દીક્ષા આપનાર નિર્ગુણ હોવાથી તેને શિષ્યને વિષે દિક્ષાને વેગ એવા ગુણ રૂપ બીજનું આરેપણ કરવું અયોગ્ય છે. તે દીક્ષા આપનાર ગુરૂ કેવા જોઈએતે વિધિથી દીક્ષા પ્રાપ્ત કરી હોય એટલે જેને માટે આગળ કહેવામાં આવશે એવાક્રમથી શુદ્ધ ગુરુપરંપરાએ દીક્ષા પામેલ છે જોઈએ. વળી સારી રીતે ગુરૂકુળની ઉપાસના કરનાર હોય. એટલે જેણે ગુરૂને પરિવાર વિધિથી આરાધ્ય હોય. અખલિત શિલ” એટલે જે દિવસે દીક્ષા લીધી છે, ત્યારથી જેણે અખંડિત પંચ મહાવ્રત રાખેલ છે. “સારી રીતે આગમને ભણેલ ' એટલે સુત્ર અને તેને ના અર્થનું જ્ઞાન અને ક્રિયા વગેરે ગુણેને ભજનારા ગુરૂની આસેવના કર વાથી તીર્થકરે પ્રરૂપણ કરેલ આગમનું રહસ્ય જેણે પ્રાપ્ત કરેલું છે એવો તેને માટે શાસ્ત્રમાં કહેલું છે. તીર્થને વિષે વિધિએ કરી સૂત્ર તથા અર્થનું ગ્રહણ થાય છે. તેમાં જે આગળ કહેવાશે તે તીર્થ જાણવું, એટલે સૂત્રાર્થને જાણનાર, જે ગુરૂ તે તીર્થ કહેવાય છે, અને વિધિ તો વિનયાદિ છે, તે વિચિત્ર પ્રકાર છે.” ૧ તે ગુરૂ સૂત્રાર્થને જાણ, ક્રિયાને વિષે તત્પર, દઢપણે પ્રવચનને અનુરાગી, જૈનાગમનો પ્રરૂપક, નાગમને વિષે શ્રદ્ધા સહિત પરિપાકપણાને પા ૩૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005149
Book TitleDharmbindu Granth
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy