________________
धबिंदुप्रकरणे તથા યથોતિ વૃદ્ધિફિતિ
यथोचितं यो यदा वर्द्धयितुमुचितस्तस्य सम्यग्दर्शनादेर्गुणस्य दर्शनमतिमात्रतप्रतिमाच्यासधारण वृधिः पुष्टीकरणं कार्या ॥ २ ॥
तथा सत्वादिषु मैत्र्या दियोग इतीति ॥ ३ ॥
सत्वेषु सामान्यतः सर्वजंतुषु आदिशब्दादुःखितसुखदोषदूषितेषु मैत्र्यादी. नामाशयविशेषाणां योगो व्यापारः कार्यः । मैत्र्यादिलक्षणं चेदम् ।
" परहितचिंता मैत्री परपुःखविनाशिनी तथा करुणा ।
परसुखतुष्टिर्मुदिता परदोषोपेक्षणमुपेक्षा" ॥ १ ॥
इतिः परिसमाप्तौ ॥ ३ ॥ संप्रत्युपसंहरनाह ।
મૂલાંર્થ-જેમ ઘટે તેમ ગુણોની વૃદ્ધિ કરવી. ૮૨
ટીકાર્થ–ચિત એટલે જે સમ્યગદર્શન પ્રમુખ ગુણ જ્યારે વધારવાને ઉચિત હોય ત્યારે તે ગુણની દર્શન પ્રતિમા અને વ્રત પ્રતિમાના અભ્યાસદ્ધાર વૃદ્ધિ–પુષ્ટિ કરવી. ૮૨
મૂલાર્થ–સર્વ જીવોને વિષે મૈત્રી વગેરે ચાર ભાવનાને યોગ કરવો. ૮૩
ટીકાર્થ–સત્વ એટલે સામાન્યપણે સર્વ પ્રાણુઓને વિષે આદિ શબ્દથી દુખી અને સુખરૂપ દેષથી દૂષિત થયેલા પ્રાણીઓને વિષે મૈત્રી પ્રમુખ ભાવનાને ગ-વ્યાપાર કરવો. મૈત્રી વગેરેના લક્ષણ આ પ્રમાણે છે.
બીજાના હિતની ચિંતા કરવી તે મૈત્રી,પારકા દુઃખનો નાશ કરનારી, એ કરૂણા, બીજાનું સુખ દેખી સંતુષ્ટ થવું, એ મુદિતા અને બીજાના દેશની ઉપેક્ષા કરવી એ ઉપેક્ષા ૧.
ઈતિ શબ્દ સમાપ્તિ બતાવે છે, એટલે એ પ્રમાણે ગૃહસ્થ ધર્મની સમાપ્તિ થઈ. ૮૩
ચાલતા પ્રસંગને સમાપ્ત કરતાં કહે છે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org