SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ तृतीयःअध्यायः। विशेषतो गृहस्थस्य धर्म नक्तो जिनोत्तमैः । एवं सदनावनासारः परं चारित्रकारणम् ॥ ४॥ _ विशेषतः सामान्यगृहस्थधर्मवैवकण्येन गृहस्थस्य गृहमेधिनो धर्म उक्तो निरूपितो जिनोत्तमैः अर्हद्भिः एवमुक्तरीत्या सद्भावनासारः परमपुरुषार्थानु. कूवनावनाप्रधानः नावश्रावकधर्म इत्यर्थः । कीदृशोऽसावित्याह । परमवंध्यमिह नवांतरे वा चारित्रकारणं सर्वविरतिहेतुः ॥ ४ ॥ ननु कयं परं चारित्रकारणमसावित्याशंक्याह । पदंपदेन भेघावी यथारोहति पर्वतम् । सम्यक् तथैव नियमाछीरश्चारिपर्वतम् ॥ ५ ॥ ત્તિ . મૂલાથ–શ્રી જિનભગવંતે શ્રેષ્ટ ભાવનામાં પ્રધાન અને ચારિત્ર પામવાના ઉત્કૃષ્ટ કારણરૂપ એ ગૃહસ્થનો વિશેષ ધર્મ આ પ્રમાણે કર્યો છે. ૮૪ ટીકાઈ–વિશેષ એટલે ગૃહસ્થના સામાન્ય ધર્મથી વિલક્ષણ એ ગૃહરથને ધર્મ અરિહંત ભગવાનેએ એવી રીતે નિરૂપણ કરેલો છે. તે ધર્મ સભાવના સારરૂપ છે એટલે મોક્ષને અનફલ એવી ભાવના જેમાં પ્રધાન છે એ છે અર્થાતુ ભાવશ્રાવક ધર્મ છે. વળી તે ધર્મ કે છે ? તે કહે છે. આ ભવમાં અથવા ભવાંતરમાં તે ચારિત્રનું અવંધ્ય સર્વવિરતિરૂપ કારણરૂપ છે. એટલે સત્ય કારણ છે. ૮૪ અહિં શંકા કરે છે કે એ ગૃહરથને વિશેષ ધર્મ ચારિત્રનું પરમ–ઉત્કૃષ્ટ કારણુ શી રીતે ? તેના ઉત્તરમાં કહે છે. મૂલાર્થ–જેમ કોઈ બુદ્ધિમાન પુરૂષ પગલે પગલે કરી સારી રીતે પર્વત ઉપર ચડી જાય છે, તેમ ધીર પુરૂષ નિયમાએ કરી ચારિત્રરૂપી પર્વત ઉપર ચડી જાય છે. ૮૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005149
Book TitleDharmbindu Granth
Original Sutra AuthorHaribhadrasuri
Author
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages494
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy