________________
१९२
धर्मबिंदुप्रकरण “પ્રવૃત્ત ઃ સમ્યવાણો ગુઃ સદા
उपवासः स विज्ञेयो न शरीरविशोषणम् " ॥ १ ॥ ततः पोषधेपूपवासः पोषधोपवासः । अतिथयो वीतरागधर्मस्थाः साधवः साध्व्यः श्रावकाः श्राविकाश्च तेषां न्यायागतकट्पनीयादिविशेषणानामन्नपानादीनां संगतवृत्त्या विनजनं वितरणं अतिथिसंविनागः । तयाच नमास्वातिवाचकविरचितश्रावकमज्ञप्तिसूत्रं यथा अतिथिसंविनागो नाम अतिथयः साधवः साध्व्यः श्रावकाः श्राविकाश्च एतेषु गृहमुपागतेषु जल्यान्युत्यानासनदानपादप्रमार्जननमस्कारादिनिरर्चयित्वा ययाविनवशक्ति अन्नपानवस्त्रौषधालयादिप्रदानेन संविनागः कार्य इति । ततः सामायिकं च देकावकाशं च पोषधोपवाश्चातिथिसंविनागश्चेति समासः । चत्वारि चतुःसंख्यानि किमित्याह-शिक्षापदानि शिक्षा साधुधर्माच्यासः तस्य पदानि स्थानानि नवंति ॥ ७ ॥
દોષથી નિવૃત્ત થઈ ગુણની સાથે સારી રીતે રહેવું, તે ઉપવાસ કહેવાય છે, કાંઈ ગુણ વિના કેવળ શરીરને શેષવું, તે ઉપવાસ કહેવાતું નથી.”૧
તે પિષધમાં જે ઉપવાસ તે વિષપવાસ કહેવાય છે. - શ્રી વીતરાગના ધર્મને વિષે રહેલા સાધુઓ, સાધ્વીઓ, શ્રાવકે અને શ્રાવિકાઓએ અતિથિ કહેવાય છે. તેઓને ન્યાયથી મેળવેલ અને કલ્પનીય વગેરે વિશેષણવાળું અન્નપાનાદિક જેમ જેને ધટે તેમ તેને આપવું, તે અતિથિસંવિભાગ વ્રત કહેવાય છે. તે વિષે ઉમાસ્વાતિવાચકના રચેલા શ્રાવક પ્રજ્ઞપ્તિ સૂત્રમાં આ પ્રમાણે લખેલું છે –“અતિથિસંવિભાગ એટલે અતિથિ જે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા ઘેર આવે ત્યારે ભક્તિથી તેમથી સામે ઊભા થવું, આસન આપવું, પગ દેવા, અને નભરકાર કરે વગેરેથી તેમની પૂજા કરી, પિતાની સમૃદ્ધિની શક્તિ પ્રમાણે અન્ન, પાન, વસ્ત્ર, ઔષધ અને સ્થાન વગેરે આપી તે સંવિભાગ કરે. સામાયિક, દશાવકાશિક, પિષધોપવાસ અને અતિથિસંવિભાગ એ ચાર શિક્ષાપદ છે. શિક્ષા એટલે સાધુના ધર્મને અભ્યાસ, તેના પદ એટલે રથાને છે. ૯
૧ જે લઈ શકાય તેવું હોય, તે કલ્પનીય કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org