________________
धर्मबिंदुप्रकरणे दग्रे सदाचारेणाख्यायिकापुरुषयुक्ते अनेकमनोरथावपूरकं अत्यंतनिरवयं जन्मेत्यादिर्वक्ष्यमाणलक्षणैवोक्तिः। ॥२०॥
तथा-कल्याणपरंपराख्यानमिति ॥ १॥
ततः सुकुलागमनादनंतरं कल्याणपरंपरायाः तत्र सुंदरं रूपं, आलयो लक्षणानां, रहितं आमयेन, इत्यादिरूपायाः। अत्रैव धर्मफलाध्याये वक्ष्यमाणायाः आख्यानं निवेदनं कार्यमिति । ॥२१॥
तथा-असदाचारगर्दै ति ॥ २॥
असदाचारः सदाचारविलक्षणो हिंसानृतादिदशविधपापहेतुभेदरूपः । यथोक्तं।
हिंसानृतादयः पंच तत्त्वाश्रद्धानमेव च ।
क्रोधादयश्च चत्वार इति पापस्य हेतवः ॥ तस्य गर्दा असदाचारगीं । यथा ।
न मिथ्यात्वसमः शत्रुन मिथ्यात्वसमं विषम् ।
न मिथ्यात्वसमो रोगो न मिथ्यात्वसमं तमः॥ મને રથ પૂરા થાય તેવો નિર્દોષ જન્મ પ્રાપ્ત થાય છે ઈત્યાદિ કથન કરવું, જેને માટે આગલ કહેવામાં આવશે. ૨૦
મૂલાથ-કલ્યાણની પરંપરા જણાવવી. ૨૧
ટીકાથે-સારા કુળમાં જન્મ મલ્યા પછી કલ્યાણની પરંપરા જેમકે સુંદર રૂપ અને લક્ષણોના રથાનરૂપ તથા રંગથી રહિત એવું શરીર-ઇત્યાદિ કલ્યાણની પરંપરા જે આ ગ્રંથના ધર્મ ફલાધ્યાયમાં કહેવામાં આવશે, તેનું આખ્યાન એટલે નિવેદન કરવું. ૨૧
મૂલાર્થ-નઠારા આચારની નિંદા કરવી. રર
ટીકાર્ય-અસત્ આચાર એટલે હિંસા, અમૃત વગેરે દશ પ્રકારના પાપના હેતુરૂપ નઠારો આચારતે આ પ્રમાણે–“હિંસા, અસત્ય વગેરે પાંચ,તત્ત્વ ઉપર અશ્રદ્ધા અને ક્રોધાદિ ચાર–એ મલી દશ પાપના હેતુઓ છે."તેવા નઠારા આચારની નિંદા કરવી. જેમકે–મિથ્યાત્વ સમાનકોઈ શત્રુ નથી,મિથ્યાત્વના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org