________________
द्वितीयः अध्यायः ।
१
हासो भावैश्वर्यवृद्धिर्जनप्रियत्वं च परत्र च सुगतिजन्मोत्तमस्थानलाभः परंपरया निर्वाणावाप्तिश्चेति यत्कार्यं तस्य प्ररूपणा प्रज्ञापना विधेयेति ॥ १८ ॥ अत्रैव विशेषमाह ।
વૈવિúનમિત્તિ ૫ ર′′ ॥
देवानां वैमानिकानां ऋद्धेः विभूतेः रूपादिलक्षणाया वर्णनं प्रकाशनं । यथा । तत्रोत्तमा रूपसंपत् सत्स्थितिप्रभावमुखद्युतिलेश्यायोगः विशुवेंद्रियावधित्वं प्रकृष्टानि भोगसाधनानि दिव्यो विमाननिवहः इत्यादि વલ્યમળમેવ ।। ૧ ।।
તથા—મુલાયમનોઽિરિતિ ॥ ૪ ॥
देवस्थानाच्युतावपि विशिष्टे देशे विशिष्टे कुले निष्कलंके अन्वये उ
આલે કે ઉપદ્રવના નાશ, ભાવરૂપ ઐશ્વર્યની વૃદ્ધિ તથા લેાકની પ્રીતિ અને પરલેૉકે સદ્ગતિમાં જન્મ, ઉત્તમ સ્થાનને લાભ અને પરંપરાએ મેક્ષપ્રાપ્તિ એરૂપ લની પ્રરૂપણા કરવી, એટલે તેવું ફુલ થવાની વિજ્ઞપ્તિ કરવી. ૧૮
અહીં તે વિષે વિશેષ બાબત જણાવે છે. મૃલાર્થ–દેવતાની સમૃદ્ધિનું વર્ણન કરવું.
૧૯
ટીકાર્થ———વૈમાનિક દેવતાની રૂપ વગેરે સમૃદ્ધિનું વર્ણન કરવું. જેમકેદેવતાઓની રૂપ સંપત્તિ ઉત્તમ હોય છે. સારી સ્થિતિ, પ્રભાવ, સુખ, કાંતિ અને લેશ્યાના યોગ તેમને પ્રાપ્ત થાય છે. શુદ્ધ ઇંદ્રિયા, અવધિજ્ઞાન, ભાગનાં ઉત્કૃષ્ટ સાધના અને દિવ્ય વિમાનના સમૂહ તેએ મેલવે છે—ઇત્યાદિ દેવ સમૃદ્ધિનું વર્ણન જે આગલ કહેવામાં આવશે તેઉપદેશકે શ્રોતાની આગલ પ્રકાશ કરવું.૧૯ મૂલાર્જ-સારા કુલમાં જન્મ થવા વિષે કહેવું. ૨૦
ટીકાથ-દેવતાના સ્થાનથી અન્યા પછી પણ સારા દેશમાં, સારા કુલમાં એટલે નિષ્કલંક અને સદાચારથી વિખ્યાત એવા પુરૂષાવાલા વંશમાં અનેક
૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org