________________
TV
. धर्मबिंदुप्रकरणे
તથા-અશો નાવપ્રતિપત્તિરિતિ ॥ ૬ ॥
अशक्ये ज्ञानाचारादिविशेष एव कर्तुमपार्यमाणे कुतोऽपि धृतिसंहन कालबलादिवैकल्याद्भावप्रतिपत्तिः भावेन अंतःकरणेन प्रतिपत्तिरनुबंध: न पुनस्तत्र प्रवृत्तिरपि अकालौत्सुक्यस्य तत्त्वत आर्त्तध्यानत्वादिति ॥ १६॥ તથા-પાલનોવાયો રેરા તિ ॥ ૩ ॥
एतस्मिन् ज्ञानाद्याचारे प्रतिपन्ने सति पालनाय उपायस्य अधिकगुणतुल्य गुणलोक मध्य संवासलक्षणस्य निजगुणस्थानकोचितक्रियापरिपालनानुस्मरणस्वभावस्य चोपदेशो दातव्य इति ॥ १७ ॥ તથા-હલર પહેતિ ॥ 25 ॥
अस्याचारस्य सम्यक् परिपालितस्य सतः फलं, इहैव तावदुपप्लवમૂલાથે—જ્ઞાનાચાર વગેરે પાલી શકાય તેમ ન હેાય તા ભાવથી તેના અંગીકાર કરવા. ૧૬
ટીકાથે—ધીરજ, સંહનન (સંધયણુ), કાલ અને ખલ વગેરેની ન્યૂનતાથી તે જ્ઞાનાચારાદિ પાલી શકાય તેમ ન હેાય તે। માત્ર ભાવથી એટલે અંતઃકરણથી તેનેા અંગીકાર કરવા, તેમાં પ્રવૃત્તિ કરવી નહીં; કારણકે અકાલે શક્તિ વિના તે પાલવાના ઉત્સાહ કરવા તે તત્ત્વતઃ આન્તધ્યાન કહેવાય છે. ૧૬
મૂલાથે—અંગીકાર કરેલ જ્ઞાનાદિ આચારને પાલવાના ઉપાયના ઉપદેશ કરવા. ૧૭
ટીકાથે—એ જ્ઞાનાદિ આચાર અંગીકાર કર્યો પછી તેને પાલવાને ઉપાય—જેમકે “પેાતાથી અધિક ગુણવાલા અથવા તુલ્ય ગુણવાલા લૉકામાં વસવું, પેાતાના ગુણસ્થાનકને ચેાગ્ય એવી ક્રિયાનું પાલન કરવું અને તેનું સ્મરણ કરવું” તેવા ઉપાયને ઉપદેશ આપવેા. ૧૭
મૂલાથે—જ્ઞાનાદિ આચાર પાલવાથી જે લ થાય તેની પ્રરૂપુણા કરવી. ૧૯
ટીકાથે—એ જ્ઞાનાદિ આચાર સારી રીતે પાલવાથી તેનું લ-જેમકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org