________________
द्वितीयः श्रध्यायः। चारित्राचारोऽष्टधा। पंचसमितित्रिगुप्तिभेदात् । समितिगुप्तिस्वरूपं च प्रतीतमेव । तपआचारस्तु द्वादशविधः बाह्याभ्यंतरतपाषट्कद्वयभेदात् । तत्र अनशनं, ऊनोदरता, वृत्तेः संक्षेपणम्, रसत्यागः, कायक्लेशः, संलीनता इति बाह्यतपः प्रोक्तं । प्रायश्चित्तध्याने, वैयावृत्यविनयावथोत्सर्गः, स्वाध्याय इति तपः षट्प्रकारमाभ्यंतरं भवति । वीर्याचारः पुनः अनिकुतबाह्याभ्यंतरसामर्थ्यस्य सतः अनंतरोक्तषट्त्रिंशद्विधे ज्ञानदर्शनाद्याचारे यथाशक्ति प्रतिपत्तिलक्षणं पराक्रमणं प्रतिपत्तौ च यथावलं पालनेति ॥ १४ ॥
तथा-निरीदशक्यपालनेति ॥ १५ ॥
निरीहेण ऐहिकपारलौकिकफलेषु राजदेवत्वादिलक्षणेषु व्यावृत्ताभिलाषेण शक्यस्य ज्ञानाचारादेर्विहितमिदमिति बुद्ध्या पालना कार्येति च વાત રૂરિ | ૨૫ /
ત્રીજો ચારિત્રાચાર પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી આઠ પ્રકારને છે. સમિતિ અને ગુપ્તિનું સ્વરૂપ પ્રસિદ્ધ છે.
ચોથો તપ આચાર છ પ્રકારનું બાહ્ય તપ અને છ પ્રકારનું આભ્યતર તપ મલી બાર પ્રકારનો છે. અનશન, ઊદરતા, વૃત્તિનો સંક્ષેપ, રસનો ત્યાગ, કાયલેશ, સેલીનતાએ છ પ્રકારનું બાહ્ય તપ કહેવાય છે. પ્રાયચિત્ત, ધ્યાન, વૈયાવૃત્ય, વિનય, કાયેત્સર્ગ, સ્વાધ્યાય- એ છ પ્રકારનું આવ્યુંતર તપ કહેવાય છે. ( પાંચમાં વિચારનું સ્વરૂપ આ પ્રમાણે છે–બહાર તથા અંદરનું સામર્થ્ય ગોપવ્યા વગર ઉપર કહેલા જ્ઞાન દર્શનાદિકના છત્રીશ આચારમાં યથાશક્તિ અંગીકાર કરવાનું પરાક્રમ ફેરવે અને અંગીકાર કર્યા પછી શક્તિ અનુસારે તેનું પાલન કરે તે વિચાર કહેવાય છે. ૧૪
મૂલાર્થ આલેક અને પરલોકની વાંછા રાખ્યા વગર કરી શકાય તેવા જ્ઞાનાચાર વગેરેનું પાલન કરવું. ૧૫
ટીકાર્થ–નિરીહ એટલે આલોક અને પરલોકના ફલરૂપ જે રાજ્ય પામવું અથવા દેવપણું મેલવવું, તેમાં અભિલાષને છોડી, કરી શકાય તેવા જ્ઞાનાચાર વગેરેનું પાલન કરવું. “સિદ્ધાંતમાં આ પ્રમાણે કહ્યું છે એવી બુદ્ધિવડે તેમાં પ્રવર્તન કરવું, તે પાલન કર્યું કહેવાય છે. ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org