________________
કયાં રાખવી, આસન કયું કરવું, સંક૯પ કેવી રીતે ઓછા થાય વિગેરે સમજવાની બાબતમાં કુશળપણું તેનામાં પ્રાપ્ત થઈ જાય છે. પપા
આ દૃષ્ટિની ઉચ્ચ મહત્વતા કહે છે. परिष्कारगतः प्रायो विधातोऽपि न विद्यते ॥ . अविधातश्च सावध परिहारान्महोदयः॥५६॥
અર્થ. આ બલા દષ્ટિવાળે ગિ મહાત્મા એટલે બધે આગળ વધેલું હોય છે કે તેને “pf અત: કઈ પણ પુદ્ગલીક વસ્તુ-ધર્મના ઉપગરણે કે બીજી કોઈપણ ચીજમાં પ્રાયે કરી “વિજાતો” ઈચ્છા પ્રતિબંધઆગ્રહ આ વસ્તુ મલે તો ઠીક આવો પ્રતિબંધ રહેતો નથી તેમજ“વાવપરિત પ્રતિષેધ કરેલ વસ્તુને પરિહાર કરવાથી “વિધાત” ઈચ્છિત વસ્તુ પ્રાપ્ત કરવા સંબંધી આગ્રહ ન હોવાથી આ પ્રતિબંધ ભાવ છે તેજ મહોદય મોક્ષ મેલવી આપવામાં કારણ થાય છે. પદા
વિવેચન. આ જીવ બલા દષ્ટિ સુધિ પહોંચે છે ત્યારે તે ગિમહાત્મામાં પુદ્ગલિક વસ્તુ તરફ આગ્રહ–આશ ક્તિભાવ ઘણો ખરો ઓછો થઈ ગયો હોય છે. વળી આ મહાત્માને ખાવાપીવાની કે પહેરવા ઓઢવાની કોઈ પણ વસ્તુ ઉપર પ્રાયે કરી આગ્રહ રહેતો નથી. આ વસ્તુ મળે તોજ ખાવી, પહેરવી કે ઓઢવી બીજી નહિ, આ આગ્રહ કદિ હોતા નથી. તેમજ સાવદ્ય વસ્તુ-પ્રતિષેધ કરેલ વસ્તુને ત્યાગ કરવાથી “વિધાતચ” ઈચ્છિત વસ્તુ મેલવવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org