________________
( ૮૫ ) સંબંધી આગ્રહના અભાવને લઈ અમુક વસ્તુ હોય તો જ ચાલે બીજી હોય તે ન ચાલે આવો હઠવાદ ચાલ્યો જવાથી આ આગ્રહા ભાવ છે તેજ મહદય-મોક્ષ મેળવી દેવામાં કારણ બને છે. પ્રભુ મહાવીર દેવ જણાવે છે કે કર્મ બંધનું કારણ આગ્રહ–હઠવાદ છે આ આગ્રહ જ્યારે ચાલ્યા જાય છે એટલે મોક્ષ મળતાં વાર લાગતી નથી, તારા નામની બીજી દૃષ્ટિ કરતાં આ બલા દ્રષ્ટિ ઉન્નત્તિ કમમાં ઘણું આગળ વધેલ હોય છે. અને એટલે બધે વધારો થાય છે કે સમ્યક બેધની સામીપ્યતા સ્પષ્ટ જણાય છે, સાધારણ રીતે અમુક વિચાર માત્રની ઉત્પત્તિ થી પોતાની જાતને સમ્યકત્વવાન અથવા સમકિતી માનનાર નેતો અહીં ઉભા રહેવાનું સ્થાન જ નથી. એ બીના રસ્પષ્ટ રીતે આ દૃષ્ટિમાં વર્તતા જીવોના લક્ષણ ઉપરથી ખુલ્લી રીતે સમજાય તેમ છે.
इत्ति तृतिया बलादृष्टिःसमाप्ताः બલા દષ્ટિ કહી હવે દીપ્રા દષ્ટિ કહે છે. प्राणायामवती दीपा न योगोत्थानवत्यलम् ॥ तत्वश्रवणसंयुक्ता सुक्ष्मबोधविवर्जिता ॥५॥
અર્થ. દીપ્રા નામની ચાથી દષ્ટિમાં અષ્ટ ગાંગે પૈકી ચતુર્થ ચોગાંગ પ્રાણાયામ પ્રાપ્ત થાય છે. શ્વાસ લેવું અને મુકવું આ દ્રવ્ય પ્રાણાયમ છે આથી શરીરના મળે સાફ થાય છે. પરંતુ અહીં ભાવરેચક પ્રાણાયામ બાહ્ય ભાવ, તેને અભાવ થાય છે, અહીં તથા પ્રકારની ચિત્તની પરમ શાંતિરૂપ પ્રશાંત વાહિતાને લાભ થવાથી “ સ્થાન)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org