________________
( ૮૩ ) છે, પરંતુ તે શ્રવણથી જ્યાંસુધિ મનમાં તેની અસર ન થાય અને શરીર ઉલ્લાસ ભાવને પામે નહિ, ત્યાં સુધી બહેરા આગળ ગાયન કરવા જેવું થાય છે. તેથીજ અહિં શુશ્રષા શ્રવણ કરવાની પ્રબળ ઈચ્છા ઉત્પન્ન થાય છે તેજ મહાલાભને કરનારી છે, અને તે ઉન્નતિકમમાં આ જીવને બહુ સારી રીતે આગળ વધારનારી થઈ પડે છે. પદા
આ દષ્ટિમાં વિશ્ન આવતા નથી. शुभयोगसमारम्भे न क्षेपोऽस्यां कदाचन ।। उपायकौशलं चापि चारु तद्विषयं भवेत् ॥५५॥
અર્થ. આ બલા દષ્ટિમાં રહેલ જીવને ધ્યાનાદિ શુભ ગની પ્રવૃત્તિ કરતાં કયારે પણ વિદને આવતા નથી, તેમજ શુભ ચૅગના આરંભમાં ધ્યાનાદિની શુભ પ્રવૃત્તિમાં સુંદર ઉપાય કૌશલ્યતા પ્રાપ્ત થાય છે. પપા
વિવેચન. આ બલા દષ્ટિમાં એક ખાસ જાણવા જેવી હકીકત એ બને છે કે આ દુટિવાલે જીવ શુભ કાર્ય કરતાં-ધર્મ સંબંધી કે એગ સંબંધી ગમે તે કાર્ય કરે તો પણ તે કાર્યમાં વિનો ક્યારે પણ આવતા નથી આરંભ કરેલા શુભ કાર્યો સારી પેઠે પાર પાડે છે, ઘણા માણસ સારા કાર્યો આદરતા નથી. અને કદિ આદરે તો પ્રત્યવાય-વિદને આવતા તે કાર્ય કરતા અટકી પડે છે, પરંતુ અહિં અંતરાય આવતા જ નથી. તેમજ સુંદર ઉપાટ કીશત્યપણું શુભ ધ્યાનાદિ બાબતમાં પ્રાપ્ત થાય છે, ધ્યાન કરતી વખતે કયા પ્રદેશમાં બેસી ધ્યાન કરવું, લક્ષ્યવૃત્તિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org