________________
( ૮૨ ) શ્રીજી રીતે શુષાનું અપૂર્વ ફળ જણાવે છે. श्रुताभावेऽपि भावेऽस्याः शुभभावमवृत्तितः ॥ फलं कर्मक्षयाख्यं स्यात् परबोधनिबंधनम् ॥ ५४॥
અ. તત્વજ્ઞાન સાંભળવાની અતિ પ્રમળ ઈચ્છા છતાં શ્રવણના લાભ અંતરાય કર્મીના ઉચે કદિ ન પણ મળે તેા પણ સારા ભાવની પ્રવૃત્તિને લઈ ઉત્કૃષ્ટ જ્ઞાનનુ' કારણ કક્ષય નામનું ફળ તે શુશ્રુષા વાળા પ્રાણી મેળવે છે. ૫૫૪ા
વિવેચન.આ ત્રીજી ખલા દૃષ્ટિમાં આઠગુણાપૈકીત્રીજોશુશ્રુષા નામના ગુણ પ્રાપ્ત થાય છે, આ ગુણની મહત્વતા એટલી બધી ગણવામાં આવેલ છે કે કદાચ આ જીવને તત્વજ્ઞાન શ્રવણ કરવાનો લાભ કમ સંચેાગે દિ ન પણ મળે તાપણ તત્વ શ્રવણ કરવાની તેની પ્રખળ ભાવના હાવાથી આ શુશ્રુષા ગુણ છે તેજ તેના અનેક કર્મોને ક્ષય કરી નાખે છે. આ કક્ષય થવામાં કારણ ઉત્કૃષ્ટ ખેાધ છે તેજ હેતુ છે. વાદિ શંકા કરે છે કે, તત્વ શ્રવણ કર્યા વગર કક્ષયના લાલ કેવી રીતે થાય આના ઉત્તર આપે છે કે તત્વ શ્રવણ કરવાની ઇચ્છા કરવાથી શુભ પ્રવૃત્તિ જરૂર થાય છે, અને તેથી શ્રવણ થવામાં અંતરાય કરનાર જે કર્યું છે તેના નાશ થાય છે, અને પરિણામે ઉન્નત્તિમાં આગળ વધતાં જરૂર શ્રવણ પ્રાપ્ત થાય છે. આ અતિ અગત્યની સ્થિતિ ઉત્પન્ન થવાનું કારણ શુશ્રષા ગુણ હોવાથી તે પોતેજ મહાલાભ કરનાર છે. એમ કારણમાં કાર્યારેાપ કરવાથી કહી શકાય છે. સાધરણ રીતે તેા ઘણા વ્યાખ્યાન સાંભળવામાં આવે છે. અને ઉપદેશે! કણ પથપર આવી પહોંચે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org