________________
( ) છે, આવા પ્રકારની તૃષ્ણ તે આ દષ્ટિમાં નિવૃત્તિ પામી જાય છે, અને તેથી તેનામાં પ્રકૃતિ સૌમ્યતા એવી સારી આવી જાય છે કે, તેને ધર્મના તમામ અનુષ્ઠાનોમાં પરમ શાંતિ અને સ્થિરતા હદપારની પ્રાપ્ત થાય છે, અને આને સુખાસન બ્રાહ્ય પરિભ્રમણના અભાવને લઈને પરમ શાંત ચિત્તે પ્રભુ ધ્યાનમાં લિન થાય છે, ત્યારે તેને તેમાં સ્થિતભાવ-સ્થિરતા પ્રાપ્ત થાય છે. ૫૦
આજ વાત કરે છે. अत्वरापूर्वकं सर्वं गमनं कृत्यमेव वा ॥ . प्रणिधानसमायुक्त मपायपरिहारतः ॥५१॥
અર્થ. આ બલાદષ્ટિવાળો ચોગિ હવે દેવ ગુરૂના વંદન પૂજન વિગેરે ધર્મના સર્વ અનુષ્ઠાનમાં ઉતાવળ કર્યા વગર બહુ શાંતિપૂર્વક પ્રવૃત્તિ કરે છે. આ પ્રવૃત્તિ ત્યાં સુધી કરે છે કે દેવવંદન વિગેરે ધર્મમાં ચિત્તની એકાગ્રતા કરવા સાથે અપાય પરિહારત-ચક્ષુની ચંચલતાને પણદૂરકરે છપના
વિવેચન. અત્યાર સુધી આ જીવને પુદ્ગલીક વસ્તુ તરફ વધારે લાગણી હેવાને લીધે દેવ, ગુરૂવંદન, દર્શન, પૂજન વિગેરે ધર્મના સર્વ અનુષ્ઠાને તરફ પ્રવૃત્તિ ઘણું ઓછી હતી, તેમજ વેઠ કાઢવા જેવી હતી, પણ હવે જરા સત્ય વસ્તુ સમજવાથી પુદ્ગલીક વસ્તુ તરફની લાગણી ઓછી થઈ જવાથી, તેમજ તૃષ્ણ પણ ઘટી જવાથી ધર્મના અનુષ્ઠાનો છે તે જ આત્મકલ્યાણ કરનાર છે એમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org