________________
(૭૮). કંટાળે પણ આવતું નથી. તેમજ તેજ અનુષ્ઠાનમાં બરાબર લક્ષ્ય આપે છે. આ પ્રમાણે આ બલા દૃષ્ટિમાં આઠ યુગ ના અંગે પિકી એક આસન નામનું અંગ પ્રાપ્ત થાય છે, આઠ ગુણે પૈકી એક તત્વશુશ્રષા નામને ગુણ પ્રાપ્ત થાય છે, અને આઠ દશે પિકી ત્રીજે ક્ષેપ નામને દેષ અહીં ચાલ્યો જાય છે, આ પ્રમાણે બલા દષ્ટિમાં આ વસ્તુ પ્રાપ્ત થાય છે. હવે આગળ બીજ લાભ જે મળે તે કહે છે. ૧૪
આજ બીના જણાવે છે. नास्यां सत्यामसत्तष्णा प्रकृत्यैव निवर्तते ॥ तदऽ भावाच्च सर्वत्र स्थितमेवमुखासनम् ॥५०॥
અર્થ. આ બલા દષ્ટિ પ્રાપ્ત થતા આ જીવની પુત્રલીક વસ્તુ તરફ જે આશક્તિ-અસત્ તૃષ્ણા હતી તે સ્વભાવિક રીતે ઓછી થઈ જાય છે, અને તૃષ્ણ ઘટી જવાથી બાહ્ય પરિભ્રમણના અભાવને લઈ સર્વ જગ્યાએ ધર્મના તમામ કાર્યોમાં શાંતિ તથા સ્થિરતાપૂર્વક કરવાનેસ્થિત થાય છે.પ૦
વિવેચન. આ બલા દ્રષ્ટિમાં પ્રાણિ જ્યારે વર્તતે હોય છે, ત્યારે તેનામાં એક એવા પ્રકારની સ્થિરતા આવી જાય છે કે, તેથી તેને અસત્ વસ્તુ ઉપર તૃષ્ણા થતી અટકી પડે છે, સામાન્ય પ્રકારે પુદ્ગલીક વસ્તુ પ્રાપ્ત કરવા માટે આ જીવને બહુ તૃષ્ણા હાવ છે, અને આ તૃષ્ણાને લઈ તે અનેક પ્રકારના દુઃખને સહન કરીને પણ વસ્તુ પ્રાપ્તિ માટે પ્રયત્ન કર્યા કરે છે, જો કે પ્રાપ્તિ થવી તે કર્માધિન છે. પણ તૃષ્ણાને લીધે તે અનેક રીતે વલખા મારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org