________________
( ૭ ). ત્રીજે ક્ષેપ નામને દોષ આ દૃષ્ટિમાં હેતો નથી, કારણકે યુગ વિષયમાં પ્રવૃત્તિ હેવાથી. પલા
વિવેચન. ત્રીજી બલા દૃષ્ટિમાં સાધ્યનું દર્શન કાંઈક વિશેષ દૃઢ થાય છે, અહીં સુધિમાં ગ્રંથી ભેદની નજીક આત્મા આવી જાય છે. તેથી કરી હવે આ બલા દષ્ટિવાળા જીવની ઉન્નત્તિ ઘણી સારી રીતે થાય છે, આસન સ્થિર થયેલ હોય તે ધ્યાન સારી રીતે થાય, આથી આ દષ્ટિ માં યોગના આઠ અંગે પૈકી ત્રીજું આસન નામનું ગાંગ અહીં પ્રાપ્ત થાય છે. પદ્માસન, સ્વસ્તીકાસન, સુખાસાન વિગેરે આસનમાંથી ગમે તે અનુકુળ આવે તે આસન સિદ્ધ કરે છે, આથી ત્રણ ત્રણ કલાકથી વધારે એક આસને બેસી ધ્યાન કરી શકે છે. આ બલા દષ્ટિમાં બોધ ઘણે સારે અને દઢ કાપ્તાગ્નિના કણની ઉપમાવાળે હોય છે, કાષ્ટને અગ્નિ એકદમ બુજાઈ જતો નથી પણ અમુક વખત સુધી રહે છે, તે પ્રમાણે ગુરૂદ્વારા જે સત્ય વસ્તુ સમજાણું છે તે અવસર આવે–અમલમાં મુકવા વખતે તે બેધની સ્મૃતિ હાજર થાય છે. પ્રથમની બે દષ્ટિને બધ આ બલા દૃષ્ટિમાં પ્રાપ્ત થાય છે તથા આ બલા દૃષ્ટિમાં તત્વજ્ઞાન સાંભળવાની ઈચ્છા ઘણી જ ઉત્કટ હોય છે. તેમજ યેગનો અભ્યાસ કરવામાં કે ધ્યાન કરવામાં પ્રવૃત્તિ કરે ત્યારે તે વિષયને છોડી બીજા વિષયમાં પ્રવૃત્તિ કરવારૂપ ક્ષેપ નામને દેષ અહીં હેત નથી. તેમજ ધર્મના અનુઠાનેમાં કંટાળે આવવારૂપ ઉદ્વેગ નામને બીજે દોષ બીજી તારા દૃષ્ટિમાં ચાલ્યા જવાથી હવે ધર્મના અનુષ્ઠાનોમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org