________________
( ૭૬ ) માગે ચાલનાર પ્રાણી ઉપર દ્વેષ ન રાખતા તેઓને બનતી રીતે સુમાર્ગ ઉપર લાવવા પ્રયત્ન કરે છે. અને તેમ કરતાં જે તે સુધરી ન શકે તો તેના ઉપર ઉપેક્ષા કરે છે પણ દ્વેષતો કદિ કરતું નથી, તેમજ સત્ય વસ્તુની શેાધ માટે પિતાની જાતને ઉઘાડી રાખે છે. મારું તે સારું એ વાતને બાજુ પર રાખી સારૂં તે મારૂં તેનો સ્વીકાર કરી કે પણ જાતને હઠ કદાગ્રહ કરતો નથી, તેમજ પિતામાં ન હોય તેવા ગુણ હોવાને દેખાવ કે દાંભિક વૃત્તિ કદિ કરતે નથી. આત્મ જાગૃતિ જેમ જેમ વધતિ જાય છે તેમ તેમ ઉન્નતિમાં આગળ વધતો જાય છે. પાકા
इति तारानामा द्वितिया दृष्टिः समाप्ता તારા દષ્ટિ કહી હવે બલા દષ્ટિ કહે છે. सुखासनसमायुक्तं बलायां दर्शनं दृढम् ॥ परा च तत्वशुश्रूषा न क्षेपो योगगोचरः ॥४९॥
અર્થ. આ બલા દ્રષ્ટિવાળા યોગિને અષ્ટ ગાંગ પિકી આસન નામના ત્રીજા ગાંગની પ્રાપ્તિ થાય છે, આથી કરી એક આસને અમુક વખત સુધિ ધ્યાનમાં શાંતિથી બેસી શકે છે, તેમજ આ બેલા દષ્ટિમાં બેધ કાષ્ટાગ્નિ ના કણના જેવો હોય છે, પ્રથમની બે દૃષ્ટિ કરતાં આ બેલા દૃષ્ટિમાં બધ ઘણે સારો હોય છે, અને અવસરે બંધની સ્મૃતિ પણ ઠીક રહે છે, તથા તત્વજ્ઞાન સાંભળવાની ઈચ્છા આ દૃષ્ટિમાં પરા-ઉતકૃષ્ટ હોય છે, તેમજ ચાલુ વિષયને છેડી બીજી બાબતમાં પ્રવૃત્તિ કરવા રૂપ આઠ દેશે પિકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org