________________
( ૫ ) મેટી નથી, શાસ્ત્રને વિસ્તાર મહાન્ છે, શિષ્ટપુરૂઉત્તમપુરૂષે જે કહે તેજ અને પ્રમાણ છે આ પ્રમાણે આ દષ્ટિવાળા જીવો માને છે. ૪૮
વિવેચન. આગળ વધવામાં અત્યંત જીજ્ઞાસાવાળા આ તારા દૃષ્ટિવાળા યોગિઓ જોવામાં આવતિ અનેક ભિન્નભિન્ન પ્રવૃત્તિઓથી નહિ મુઝાતાં આખરે એક નિર્ણય ઉપર આવે છે કે, અમારી બુદ્ધિ એવી નથી કે અમે દરેકની સાથે શાસ્ત્રાર્થ કરી વસ્તુ તત્વને નિર્ણય કરી શકીએ? અમારી બુદ્ધિથી નિર્ણય કરેલ વસ્તુમાં પણ વિસંવાદ જોવામાં આવે છે, તેમજ ધર્મની જુદી જુદી પ્રવૃત્તિઓ જણાવનાર શાસ્ત્રને વિસ્તાર કાંઈ ના સુનો નથી, આથી શિષ્ટ પુરૂષે-સાધુ પુરૂષને સંમત એવા મહાન પુરૂષો જે કહે તે જ પ્રમાણે છે, બીજાઓનું કહેવું પ્રમાણ નથી. તથા શિષ્ટીએ જે પ્રમાણે આચરણ કરેલ છે, જે માર્ગે ચાલ્યા છે, તે જ માગ ઉત્તમ છે; અને તેજ માગે શક્તિના અનુસારે અમારે પણ ચાલવું એગ્ય છે, આ પ્રમાણે આ દષ્ટિવાળા નિર્ણય કરે છે. વળી આ દૃષ્ટિવાળામાં એટલું બધું સરળપણું આવી જાય છે કે. શુદ્ધ સોનાને જેમ વાળીએ તેમ વળે છે, તેવી રીતે આની પાસે કોઈ હિત શિખામણ આપે તે બહુ સરળપણે સાંભળે છે, અને તે વાત જે શિષ્ટ સંમત હોય તે તે પિતાને લાભ કરનાર જાણી તરત અમલમાં મુકે છે. વળી આ જીવમાં હઠ કદાગ્રહ હેત નથી, પરમત સહિષ્ણુતા તેમાં આવે છે, પિતે શિષ્ટ સંમત માર્ગે ચાલે છે પણ પિતાથી વિપરીત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org