________________
( ૪ ). ચંદિ કરતાં આગળ વધવાની પણ લાલસા ઘણી હોય છે, આને લઈ આ યોગિ વિચાર કરે છે કે જન્મ, જરા, આધિ, વ્યાધિ, અને ઉપાધિથી ભરપુર એ આ દુઃખરૂપ સંસાર છે, આને ક્ષય કેવી રીતે થાય, ક્ષમા, સરલતા, નમ્રતા વિગેરે ગુણેથી આ સંસારને ક્ષય થઈ શકે છે. તો પછી આ ક્ષમાદિ ગુણે કેવી રીતે પ્રાપ્ત થાય? વળી માહાત્માઓની શુભ કાર્યોમાં પ્રવૃત્તિ અનેક પ્રકારે હોય છે. મોક્ષ નગરમાં પ્રવેશ કરવાને અનેક માર્ગો હોય છે. કોઈને પ્રભુ પૂજા ઉપર રૂચિ હોય છે. કોઈને વ્યાખ્યાન સાંભળવા અને જ્ઞાન મેળવવા રૂચિ થાય છે. કોઈને સમભાવરૂપી સામાયિક કરવા, કેઈને પ્રતિકમણ કરવા. કેઈને દાનશીલ, તપ, અને ભાવનાભાવવા, આમ જુદી જુદી રીતે જીવોને રૂચિઓ ઉત્પન્ન થાય છે. આત્મકલ્યાણ કરવા સારૂ આમ અનેક પ્રવૃત્તિઓ કરતાં મહાત્માઓને જોવાથી આ દૃષ્ટિવાળે ગિ વિચાર કરે છે કે આ તમામ પ્રવૃત્તિઓ કેવી રીતે જાણી શકાય. આ પ્રવૃત્તિથી બીજી અન્ય પ્રવૃત્તિને ત્યાગ કરી આ કરેલ તમામ પ્રવૃત્તિનું જ્ઞાન પિતાને ન હોવાથી કેવી રીતે આગળ વધવું આમ વિચાર કરે છે. મારા
આખરને નિર્ણય કરે છે. नास्माकं महती प्रज्ञा सुमहान् शास्त्र विस्तरः ॥ રાણઃ પ્રમાદિત ફિચરથ કન્યતે તા૪૮
અર્થ. ઉપર જણાવેલ વિચારના અંગે આખરે આ તારા દષ્ટિવાળા ગિઓ નિર્ણય કરે છે કે અમારી બુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org