________________
( ૭૩ ) અને તે પાર પાડવા પિતાથી બનતું કરે છે, પુદ્ગલીક વસ્તુમાં આવી પૃહા કે સ્પર્ધા કરવી તે ચાર ગતિના ફેરા ને આપનાર છે. પણ આત્મકલ્યાણ માટે ધ્યાનાદિ ક્રિયા કરવામાં તથા આચાર્યાદિમાં રહેલા ધ્યાનાદિક અધિક ગુણે તે પિતામાં દાખલ કરવા અતિઉત્કટ જીજ્ઞાસા તથા અતિ અભિલાષારૂપ સ્પર્ધા કરવી તે મેક્ષ સુખને દેનાર છે, આ ઉત્તમ કૃત્ય કરતાં કદાચ બીજાના મુકાબલે પિતામાં ન્યુનતા જોવામાં આવતાં આ દષ્ટિવાળાને ત્રાસ-ખેદ ઘણે થાય છે. શા માટે બીજાથી હું પાછો પડું-ધર્મકૃત્યોની અંદર શા માટે હું પાછલ રહું, અગર કાયોત્સર્ગ કરતાં કે બીજા ધર્મકૃત્ય કરતાં કાંઈ પણ દોષ લાગે તો હૃદયમાં ઘણું લાગી આવે, અને બીજાઓના ઉત્તમ ધર્માનુષ્ઠાને, અગર ઉત્તમ ધ્યાનાદિ કિયા જોઈ તેના પ્રતે આનંદ આવે, પણ દ્વેષવૃત્તિને કદિ ન થાય. આ દષ્ટિના સામર્થ્યથી. u૪૬
આ દષ્ટિવાળા જીવના વિચારો કહે છે. दुःखरूपो भवः सर्व उच्छेदोऽस्या कुतः कथम् ॥ चित्रा सत्तां प्रवृत्तिश्च साशेषा ज्ञायते कथम् ॥ ४७ ॥
અર્થ. આ તારા દૃષ્ટિવાળે ગિ વિચાર કરે છે કે આ સંસાર દુઃખરૂપ છે. આનો ઉછેદ કયા કારણથી અને કેવી રીતે કરે, આ જગતમાં મહાત્માઓની પ્રવૃત્તિઓ નાના પ્રકારની હોય છે આ તમામ પ્રવૃત્તિઓ કેવી રીતે જાણી શકાય? છે ૪૭
વિવેચન. આ તારા દષ્ટિવાળા ચણિમહાત્માને આભકલ્યાણ કરવાની ઉત્કટ જીજ્ઞાસા થાય છે. અને આચા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org