________________
(૭૨ ). પા છે હઠી ગયેલ હોય છે, તેમજ અગ્ય પ્રવૃત્તિ તરફ તેની પ્રવૃત્તિ બીલકુલ થતી નથી. સાક્ષાત્ કરવાની વાતતો દૂર રહી પણ અનાગથી–અજાણપણે પણ અગ્ય પ્રવૃત્તિ થતી નથી. તેમજ ઉચિત્ત પ્રવૃત્તિ-ધર્મ કાર્ય સંબંધી પ્રવૃત્તિ કરવામાં તે કદિ પાછી પાની કરતા નથી. આ કારણને લઈ હવે સંસાર સંબંધી જે ભય હતો-જન્મ, જરા, મરણ, રોગ, શેક, આધિ, વ્યાધિ, અને ઉપાધિ જે દ્વારા અતીવ ભય રહે તે હવે આ દષ્ટિ પ્રાપ્ત થવાથી રહેતું નથી.uપા
આ દષ્ટિવાળા જીવની પ્રવૃત્તિ બતાવે છે. कृत्येऽधिकेऽधिकगते जिज्ञासा लालसान्विता । तुल्पे निजे तु विकले संत्रासो द्वेषवर्जितः ॥४६॥
અર્થ. તારા દષ્ટિવાળા જીવની પ્રવૃત્તિ કૃત્યે-કરવા યોગ્ય ધ્યાનાદિક કાર્યમાં અધિક હોય છે. અધિક ગતઆચાર્યાદિમાં રહેલ દયાનાદિ પ્રવૃત્તિ તેના કરતાં અધિક ધ્યાનાદિ કરવાની જીજ્ઞાસા થાય. કેમ અધિક જીજ્ઞાસા થાય છે, તે જણાવે છે કે “સ્ત્રાવિતા” તે કામ કરવાની અભિલાષા અતિ ઉત્કૃષ્ટ હોવાથી તથા “તુજે નિર” બીજાની સાથે પોતાના કૃત્યો દેવવંદન પૂજા. વિગેરેમાં જરા વિલકતા-ખામી જેવાથી પિતાને ત્રાસ ઉત્પન્ન થાય મનમાં ખેદ થાય. તેમજ પિતાથી અધિક ઉત્તમ ધર્મકૃત્ય કરનાર ઉપર દ્વેષ જરા પણ ન હોય. ૪
વિવેચન. આ સંસારમાં એક બીજાથી ચડીયાતા થવા–મેટા થવાની હદપારની અભિલાષાઓ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org