________________
( ૭૦ )
થઇ છે, ધનાસા વાહે તથા નયસાર, ચંદનમાલા વિગેરે દાનથીજ પરમપદને પામ્યા છે, આ વાત શાસ્ત્ર પ્રસિદ્ધજ છે, સ્વપર ને તારક દાન ગણેલ છે, બાકી શીલ. તપ અને ભાવ આ ત્રણ ધર્માં આત્મ માત્ર તારક છે, જે શીલાદિ પાળે તેજ તરે છે પણ દાનદેનાર અને લેનાર અને તરે છે આથી દાનાદિ ચાર પ્રકારના ધર્મોમાં દાનને તીર્થંકર એ મુખ્ય ગણી પ્રથમ દાનને મુકેલ છે આથી સહજ સમજાશે કે દાન ધર્મ કેટલા ધેા ઉપયાગી છે. આજ વાત ગુરૂશ્રી જણાવે છે કે. શક્તિના અનુસારે ચેાગિમાહાત્માઓને અન્નપાણી વજ્રપાત્ર કમલ પાટ પાટલા શય્યા ઔષધ વિગેરે ખપતિ ચીજો ઉદાર ભાવથી આપવી, આ દાન દેવાથી પરિણામની ધારામાં ઘણુંા સારા સુધારા થાય છે, અને નિયમે કરી અનુગ્રહ બુદ્ધિ-બહુમાનની બુદ્ધિ તથા જ્ઞાનદેવાની મુદ્ધિ જ્યારે મહાત્મા તરફ થાય છે, ત્યારે તે યાગમાં ઈશ્વર પ્રણિધાન–પ્રભુના તરફ દૃષ્ટિ આપી ચિત્તની એકાગ્રતા કરવારૂપ ધ્યાનમાં ગુરૂના અનુગ્રહથી ઘણા આગળ વધે છે અને પરિણામે પરમપદને મેળવે છે. ૫૪૩શા
આજ વાતને જરા વધારે કહે છે.
लाभान्तरफलश्वास्य
क्षुद्रोपद्रव हानि
श्रद्धायुक्तो हितोदयः ॥
शिष्टसम्मतता तथा ॥ ४४॥
અ. શ્રદ્ધા સાથે દાનદેનારને બીજા ઘણા લાભો તથા ફળેા મળે છે. અભ્યુદય થાય છે, નિચ ઉપદ્રા નાશ પામે છે. અને સારા માણસામાં ચેાગ્યસન્માનને પાત્ર થાય છે. ૫૪૪ાા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org