________________
( ૬૯ )
હોય છે, પણ રાજકથા ભક્તકથા દેશકથા તથા સ્ત્રીકથા ઉપર આનંદ આવતો નથી પણ મને વચન અને કાયાના ચોગને કેવી રીતે વશ કરવા, કોણે વશ કર્યા ક્યા ઉપાચથી વશ થાય, આવી વાત કોઈ કરે છે ત્યારે તે સાંભળવાને બહુ રૂચી થાય છે, તથા દંભ વગર ખરેખરા ગિઓ હોય છે તેના તરફ તેને બહુમાન પેદા થાય છે, પ્રથમ જેને તે સાધુડા, લંગોટા, વિગેરે શબ્દોથી જે તિરસ્કાર કરતો હતું, તેના તરફ હવે નિયમે કરી બહુમાનની લાગણીથી જુવે છે, આ દૃષ્ટિમાં આટલે આગળ વધ્યો છે. ગિકતે બહુ માન કરે છે એટલું જ નહિ બીજુ
પણ કરે. यथाशक्त्युपचारश्च योगवृद्धिफलप्रदः । योगिनां नियमादेव तदनुग्रहधीयुतः ॥४३॥
અર્થ. શક્તિને અનુસાર ચોગિમાહાત્માઓની આહાર પાણી આદિવડે ભક્તિ કરે, આ ભક્તિ કરવાથી પરિણામની ધારામાં વૃદ્ધિ થતાં વેગની વૃદ્ધિના ફળને આપે છે, યોગિઓના પ્રતે જ્યારે અનુગ્રહ બુદ્ધિ-દાન દેવાની વૃત્તિ થાય છે ત્યારે ગુરૂના અનુગ્રહથી નિયમે કરી એગમાં આગલ વધે છે. દાનદેવાથી આગળ કેટલું બધું વધાય છે તે બાબતના અનેક દષ્ટાંતો શાસ્ત્રમાં આવે છે. ૪૩
વિવેચન. દરેક તીર્થકરો. શ્રેયાંસકુમાર. શાલિભદ્ર, ધનાશેઠ. ચંદનબાલા વિગેરે અનેક મહાત્માઓ પરમપદને પામ્યા અને પામશે તેઓની મુખ્ય શરૂઆત દાનથી જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org