________________
( ૬૮). કરવા અથવા સવારમાં નવકારસી પારસી વિગેરે પચ્ચખાણ કરવા. સાંજે ચાવીહાર કરવો. ૪ સ્વાધ્યાય-ગુરૂસમક્ષ સૂત્રગ્રંથ વિગેરેનું ભણવું. ૫ ઈશ્વર પ્રણિધાન-દેવગુરૂને નમસ્કાર કર અને આત્મતત્વનું ચિંતવન કરવું આ પાંચ નિયમે અહિં પ્રાપ્ત થાય છે. મિત્રાદષ્ટિ માં તથા પ્રકારના ક્ષપશમના અભાવથી આ નિયમ હોતા નથી. પ્રથમ દષ્ટિમાં જે શુભ કાર્યો કરવામાં અખેદ હતો તેની સાથે આ તારા દૃષ્ટિમાં પારલૌકિક આત્મકલ્યાણ માટે દાનાદિક શુભ પ્રવૃત્તિ કરવામાં અનુગ-કંટાળે હવે આવતો નથી પણ આનંદથી પ્રવૃત્તિ કરે છે, અહિં ઉદ્વેગ નામને બીજો દેષ ચાલ્યો જાય છે. તથા “વિજ્ઞારા તત્વ જેવા” પ્રથમ દષ્ટિમાં અષગુણ પ્રાપ્ત થયેલ છે, અહિં આ ગુણની સાથે તત્વજ્ઞાન કરવાની પ્રબલ અભિલાષા ઉત્પન્ન થાય છે, અષગુણની પ્રાપ્તિ થઇ તેજ જીજ્ઞાસા ગુણ સફળ બને છે. ૧૪૧ આ દૃષ્ટિમાં બીજા ગુણે ઉત્પન્ન થાય છે તે કહે છે.
भवत्यस्यां तथाच्छिन्ना प्रीतियोगकथास्वलम् ॥ शुद्धयोगेषु नियमात् बहुमानश्चयोगिषु ॥४२॥
અર્થ. આ દૃષ્ટિમાં વર્તતા જીવને વેગ વિષયવાલી કથા સાંભળવા ઉપર નિરંતર ઘણો પ્રેમ આવે છે, પણ બીજી કથા ઉપર પ્રેમ નથી આવતો, તેમજ ગની કથા કહેનારા શુદ્ધ ગિઓના પ્રતે નિયમે કરીને બહુમાન પેદા થાય છે. મારા
વિવેચન. આ તારા દષ્ટિમાં વર્તતા એવા ગિને ચેગ સંબંધી કથા સાંભળવામાંજ નિરંતર અત્યંત પ્રીતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org