________________
(૬૩ ) ન હોવાથી પિતાની ભૂમિકાને અનુસરે હિતકારિ દાનાદિ કાર્યમાં જોડાય છે. ઉપર કહેલા તમામ કાર્ય, જ્યારે થાય છે તે કહે છે.
यथावृत्ति करणे चरमेऽल्पमलत्वतः ॥
आसन्नग्रन्थिभेदस्य समस्तं जायते ह्यदः ॥३८॥
અર્થ. ચરમ યથા પ્રવૃત્તિ કરણ જ્યારે પ્રાપ્ત થાય છે, ત્યારે અ૯પ મત હોવાથી ગ્રંથિ તોડવાની નજીક આવવાથી ઉપર જણાવી ગએલ તમામ વસ્તુ–ગના બીજે વિગેરે પ્રાપ્ત થાય છે. ૩૮
વિવેચન. જેનું સ્વરૂપ પ્રથમ કહેલ છે એવું યથા પ્રવૃત્તિકરણ આ જીવને ચાલુજ છે, પણ કમલ અ૯૫ જ્યારે થાય છે ત્યારે ગ્રંથિના પ્રદેશ સુધિ આવે છે, અને અપૂર્વ કરણવડે આ ગ્રંથિને ભેદે છે ત્યારે ચરમ યથા પ્રવૃત્તિકરણ કહેવાય છે, કારણ કે સમ્યકત્વની પ્રાપ્તિ અહિંજ થાય છે, સમ્યકત્વની પ્રાપ્તિ થતા પૂર્વે યથા પ્રવૃત્તિકરણદ્વારા ઓઘદૃષ્ટિથી જે જે ધર્મના અનુષ્ઠાને થતા હતા તે હવે સમજણ પૂર્વક થાય છે, અને પ્રથમનું યથા પ્રવૃત્તિકરણ હવે રહેતું નથી. આનું નામ ચરસ ચથા પ્રવૃત્તિકરણ કહેવાય છે. આ વખતે જીવને પૂર્વે કડી ગએલાં તમામ ગન બીજે પ્રાપ્ત થાય છે. ૩૮ અથવા ચરમ યથા પ્રવૃત્તિ કરશું. તે અપૂર્વ કરણ
છે તે કહે છે. अपूर्वाऽऽसनभावेन व्यभिचारवियोगतः ॥ तत्त्व तोऽपूर्व मेवे द मितियोगविदो विदुः ॥३९॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org