________________
( ૬ ) મંદ પડી ગયા છે, અગર આંખમાં મેતિયા આવી ગયા છે તે માણસ શું સભ્ય પ્રકારે સામા માણસમાં રહેલા લક્ષણ સાથીયા. અંકુશ વ્રજ વિગેરે. વ્યંજન-મસાતિલક વિગેરે સંપૂર્ણ રીતે શું તે જોઈ શકવાનો છે? કદાપિ જોઈ શકવાને નથી. ચક્ષુદ્રિયના દેષને લીધે. ૩૬
આજ બીનાનું સમર્થન કરે છે. अल्पव्याधियथालोके तद्विकारैर्न बाध्यते ॥ चेष्टते चेष्ट सिद्धयर्थं वृत्यैवायं तथा हिते ॥३७॥
અર્થ–ક્ષીણ પ્રાય વ્યાધિવાળો માણસ જગતમાં વ્યાધિના વિકારોથી પીડિત થતો નથી, પણ રાજ સેવામાં ઈટ વસ્તુની સિદ્ધિ માટે પ્રવૃત્તિ કરે છે, તે પ્રમાણે આ દષ્ટિમાં રહેલ એગિ આત્મસિદ્ધિ મેળવવા માટે ધર્મના અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરે છે. ૩૭
વિવેચન. પૂર્વે કરી ગયેલા અપૂર્વ ગબીજ નો લાભ જેને ભાવવ્યાધિ-કર્મમલ ક્ષીણ પ્રાય થઈ ગયો છે તેજ મેળવે છે. જેમ વ્યાધિ જેની ક્ષીણ પ્રાય થઈ ગઈ છે એ માણસ જગતમાં કંડવાદિ–ખજવાલ વિગેરે વિકારે વડે બાધિત થતો નથી–હેરાન થતો નથી. પણ પિતાના કુટુંબના પિષણ ખાતર રાજ સેવામાં ઈષ્ટ સિદ્ધિ માટે જોડાય છે. આ દૃષ્ટાંત છે. ઉપનય કહે છે. વૃત્યા ધર્મ
નિરૂપધેર્યતા, શ્રદ્ધા-સત્ય વસ્તુ જાણવાની ઈછા. અને તેનું જ્ઞાન આધાનિયે છે—ધર્મ પ્રાપ્તિ કરવાના સાધન છે, આ સાધવડે કરી ચેગિ અ૫ વ્યાધિવાળા પુરૂષની માફક સ્થિરાદષ્ટિમાં જે કાર્ય કરવાનું છે તે અહિં થવાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org