________________
( ૬ )
ઉપદેશને લાભ મલતે નથી. અને ઉપદેશના લાભ વગર સત્યસ્વરૂપ સમજાય નહિ. અને સત્યસ્વરૂપ સમજ્યા વગર કમલના ક્ષય થાય નહિ. અને મેાક્ષ પણ તેએ મેળવી શકે નિહ. જેઓ સદ્ગુરૂ પ્રતે પ્રણામાદિ કરે છે, તે રત્ન ઉપર ચડેલ મલ જેમ દૂર થતાં રત્નનું ખરૂં સ્વરૂપ યાતિ રૂપ પ્રગટી નીકળે છે, તેવી રીતે આત્માનું ખરૂ સ્વરૂપ જયેતિ રૂપ મેલવે છે એમ ચોગાચાય કહેછે.પા
આજ વાતને બીજી રીતે જણાવે છે. नास्मिन्घने यतः सत्सु तत्प्रतीतिर्महोदया || किं सम्यगुरुपमादत्ते कदाचिद्भेदलोचनः ॥३६॥
અ. જ્યાં સુધિ ક`મલ ઘણા હાય ત્યાં સુધિ આ જીવને સદ્ગુરૂના સમાગમ થતા નથી, અને કદાચ થાય તા પણ તેનેા લાભ લઈ શકતા નથી. તેમજ સત્ સમાગમઢારા થનાર મહેાદય-વિષ્યમાં થનાર આત્મ કલ્યાણ તે પણ થતું નથી. જેમ મદ્ય ચક્ષુવાળે માણસ કયારે પણ સમ્યક્ પ્રકારે રૂપને શું જોઇ શકવાના છે? ૫૩૬ા
વિવેચન પ્રથમ વિધિ માર્ગથી આ વાત કહી, હવે નિષેધ માથી આજ વાતને જણાવે છે કે, ભાવમળ–કમેર્યાં જ્યાંસુધિ ગાઢ હાય છે ત્યાંસુધિ આ જીવને સત્ ગુરૂના સમાગમ થતા નથી. અને કદાચિત્ સત્ ગુરૂને સમાગમ થાય તે પણ તેમને સત્ ગુરૂ તરિકે ઓળખી શકતા નથી. તેમજ સતગુરૂની પ્રતીતિદ્વારા થનાર મહેાદય-અભ્યુદયને સાધનાર સિદ્ધિ–મુકિત તેને મેલવી શકતા નથી. આ વાતને દૃષ્ટાંત આપી સમજાવે છે કે, જેના લેચના છારીને લઈ જોવામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org