________________
( ૬૦ )
નમસ્કારાદિ નિમિત્તક છે. આ બીના સિદ્ધાંતમાં કહેલ છે, આ પ્રણામાદિના મુખ્ય હેતુ ક`મલનું ચાલી જવું અને અત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કરવું તેજ છે. શા૩પા!
વિવેચન. આધિ વ્યાધિ અને ઉપાધિથી ભરપુર એવા આ સંસારમાં આજીવને આગળ વધવામાં ખાસ કોઇ પણ કારણ હોય તે! માત્ર સત્સંગતિ છે, આજ બીનાને શ્રીમાન્ હરિભદ્ર સૂરિપુંગવ પુષ્ટિ આપતા જણાવે છે કે, ચેાગાવ ચક. સદ્ગુરૂને સમાગમ થા તે સ્હેજ કાંઇ નથી. ભાવમલ ઘણાજ ઓછો થાય છે ત્યારે આ સદ્ગુરૂના સમાગમ થાય છે, આ સમાગમ થયા પછી તે પૂજ્ય ગુરૂ પ્રત્યે વંદન નમસ્કાર સત્કાર સન્માન જો ન કરવામાં આવે તે તેના દ્વારા જે અપૂર્વ લાભ મલવાને છે તે કર્દિ પણ મલતા નથી. અને ક્રિયાવચકયાગ પણ થતા નથી. આ ખાતર પૂજય ગુરૂશ્રીએ જણાવ્યું કે ‘સસ્ત્રળામાફિ નિમિત્તે’ સતગુરૂ પ્રત્યે વદન નમસ્કારાદિ કરવામાં આવે તેાજ ક્રિયાવચકયેાગની પ્રાપ્તિ થાય છે. સતગુરૂને વંદનાદિ કરવાથી ખાસ તેઓને કાંઇ લાભ નથી, લાભ તે। વંદના કરનારનેજ થાય છે. શ્રીકૃષ્ણવાસુદેવે અઢાર હજાર સાધુઓને વન્દ્વના કરવાથી સાતમી નરકના ખાંધેલા ઢળીયા ત્રણના રહ્યા. ચાર નરકના દળીયા ઉડી ગયા. આ લાભ કાંઈ જેવા તેવે નથી. આજકાલના સુધારક વગે ખાસ વાત લક્ષ્યમાં રાખવા જરૂર છે. ગુરૂ પ્રતે નમસ્કારાદિ કર્યાં વગર કમલની અલ્પતા કર્દિ થતી નયી. સદ્ગુરૂને સમાગમ તે થયા પણ તેઓશ્રીના વિનય કર્યા સિવાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org