________________
તે એલ છે, અને દાણાપંચ
ધનુષ્યબાણનું પકડવું તે ગાવંચક છે, લક્ષ્યની સન્મુખ બાણનું ફેંકવું તે કિયાવંચક, અને તે દ્વારા લક્ષ્યરૂપ જે શત્રુ હતો તેને નાશ થવાથી લક્ષ્મી કે રાજ્યનું મલવું તે ફલાવંચક, લક્ષ્યનું વિંધવું તે પ્રધાન હોવાથી તે કામ અહીં થએલ છે, અન્યથા તે લક્ષ્યકિયાજ ન કહેવાય. જે બાણથી લક્ષ્યરૂપશત્રુ ન ભેદાય તે તે લક્ષ્યક્રિયાયજ નથી, એ પ્રમાણે સાધુઓને આશ્રિ ગાવંચક, અવિસંવાદી યોગાદિની પ્રાપ્તિ – પૂર્વે કહેલ વિસંવાદ વગરના યેગના બીજેને સંયોગ થવો તે ગાવંચક, અથવા સદુગુરૂને સંગતે ગાવંચક, સદ્ગુરૂને વંદન નમસ્કાર પ્રણામ બહુમાન કરવા તે ક્રિયાવંચક જાણ, સદ્ગુરૂને વંદનાદિ કરવાથી થતો જે લાભ કર્મક્ષયાદિ તે ફલાવંચક. આ પ્રમાણે ભાવથી અવંચકત્રયનું સ્વરૂપ કહ્યું.
પ્રથમ ઈષુ લક્ષ્ય ક્રિયા બતાવી તે દ્રવ્ય અવંચકત્રિય જાણવા અથવા બીજી રીતે પણ ચગાવંચક કહે છે. મનને શુદ્ધ રીતે પ્રવર્તાવવું તે. ગાવંચક છે, વચન અને કાયાને ગ્ય રીતે-શાસ્ત્ર વિહિત રીતે પ્રવર્તાવવા તે કિયાવંચક અને આ બે અવંચકપણાનેયોગે મિથ્યાત્વ કષાયાદિના ત્યાગથી શુભગતિ પ્રાપ્ત થાય તે ફલાવંચક આ પ્રમાણે અવંચક ત્રયનું સ્વરૂપ જાણવું. ૩૪
ગ વંચક જે નિમિત્તે થાય છે તે કહે છે. एतच्च सतप्रणामादि निमित्तं समये स्थितम् ।। अस्य हेतुश्च परम स्तथाभावमलाल्पता ॥३५॥
અર્થ. આ અવંચક ત્રય છે તે ગુરૂશ્રીને પ્રણામ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org