________________
(46)
ભદ્રભૂતિ–પિયદશ નવાલા યાગિમહાત્માઓને અવચકત્રયના ઉદયથી સુંદર સદ્દગુરૂના સયેાગ સત્ સમાગમ થાયછે.।।૩૩।ા વિવેચન. જેને ભાવ મલઘણા ચાલ્યા ગયેા છે એવા પરમશાંતમૂર્તિ કે જેના દર્શનથી સામા માણસના ઉપર અપૂર્વ છાપ બેસે-સામે માણસ પણ શાંતિને અનુભવ કરે. એવા પ્રિયદર્શીનવાળા ચેગિ મહાત્માઓના સુંદર આત્મખલથી પ્રાપ્ત થતા પ્રશસ્ત-ઉત્તમ નિમિત્ત સચેાગે – સત્ ચેાગાદિ સંયેાગ – સત્ સમાગમ, કે જે સત્તમાગમ મેક્ષ મેલવી આપવામાં નિમિત્ત કારણ છેતેની પ્રાપ્તિ થાય છે અવંચકત્રયના ઉદયથી. આ અવચક ત્રય આગળ બતાવવામાં આવતી સમાધિ વિશેષ ઉદયરૂપ છે.૩૩. અવંચક યનું સ્વરૂપ
_
योगक्रियाफलाख्यं यच्छ्रयते ऽवंचकत्रयम् ॥ साधूनाश्रित्य परम मिषुलक्ष्यक्रियोपमम् ||३४||
અ. ચેાગાવ’ચક, ક્રિયાવચક અને ફલાવચક આ પ્રમાણે અવચક ત્રણ આગમને વિશે સાંભળીએ છીએ, સાધુઓને ઉદ્દેશીને ઉત્કૃષ્ટ અવચક ત્રણ છે- તે ખાણુના લક્ષ્યનીક્રિયા. તેની ઉપમા જેવી છે. ૫૩૪ા
વિવેચન, ચેાગાવ‘ચક, ક્રિયાવ ચક, અને ફલાવ’ચક આ પ્રમાણે અવંચક ત્રણ આગમમાં સાંભળીએ છીએ, આ અવંચક ત્રણ અવ્યક્ત સમાધિ છે. તેના અધિકારમાં આ આવે છે, નાના પ્રકારના ક્ષયે:પશમથી થતા તથા પ્રકારના હૃદયને સુંદર આશય – વિચાર તેજ સમાધિ છે. સાધુને આશ્રિઅવચકત્રયનું સ્વરૂપ ઇષુલક્ષ્ય ક્રિયાની ઉપમા છે. જેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org