________________
(40)
વધવાથી જીવનું ખરેખરૂં લક્ષણ-સ્વરૂપ ત્યારેજ પ્રગટ થાય છે આજ વાત આગલના શ્લોકમાં જણાવે છે. !! ૩૧ !! જે વાત કહી તેજ વાત જણાવે છે. दुःखितेषु दयात्यंत मद्वेषोगुणवत्सु च ॥ औचित्यात्सेवनं चैव सर्वत्रैवाविशेषतः ॥ ३२ ॥ ॥
અ. દુ:ખિ જીવાઉપર અત્યંત દયારાખવી,ગુણવાન એવા ગુરૂઓ તથા વડીલે ઉપર અદ્વેષ-અમસરભાવ, તથા સર્વ જીવે ઉપર વિશેષ વગર ઉચિતતાનું આચરવું. દિન દુ:ખિ અનાથ જવા ઉપર અનુકપા બુદ્ધિ ધારણ કરવીમદદ કરવી ।।૩રસા
વિવેચન. જ્યારે આ જીવના ઘણા કમળે ક્ષય થઇ જાય છે ત્યારે આ જીવ કાઈ પણ દિન દુઃખિ અનાથ જીવને જોવે છે કે તરત જ તેના હૃદયમાં હદપાર વગરની લાગણી તેના દુઃખ દૂર કરવા થઇ આવે છે, આજ ઉત્તમેાત્તમ જીવનું લક્ષણ કે ચેાગમીજ જાણવું. તથા વિદ્યાદિ ગુણવાળા એવા ધર્માચાર્યાં, ગુરૂએ, વડીલેાના પ્રત્યે દ્વેષભાવ કદિપણ ન કરે, તથા શાસ્ત્રાનુસારે સત્ર – સર્વ જગ્યાએ સામાન્ય પણે દરેક જીવાના પ્રત્યે પેાતાની ચિત્તવૃત્તિ-અનુકંપાદાનની બુદ્ધિને છેડે નહિ, ૫૩રા
આનાથી થતે લાભ જણાવે છે. एवंविधस्य जीवस्य भद्रमूर्तेर्महात्मनः ।। शुभो निमित्तसंयोगो जायतेऽवंचकोदयात् ॥ ३३ ॥ અં. જેનું સ્વરૂપ હમણાજ કરી આવ્યા છીએ એવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org