________________
કાર્ચ–મહાન ધર્માનુષ્ઠાન કરી શકતો નથી, પણ વ્યકત ચૈતન્ય-વિવેકવાન માણસ પ્રભૂતમલ ક્ષય કરી શકે છે, સારાંશ એ છે કે ચાર ગતિરૂપ સંસારમાં આ જીવ અ કામ નિર્જરા વડે ઘણે ભાવમલ-કમને ક્ષય કરે છે, પણ મનુષ્ય ગતિ સિવાય આ યોગના બીજે ક્યારે પણ મેળવી શકતું નથી. ૩૦
આજ વાતને બતાવે છે. चर मे पुद्ग लावत क्षयश्चास्योपपद्यते ॥
जीवानां लक्षणं तत्र यत एतदुदाहृतम् ॥३१॥ અથ. ચરમ પુલ પરાવર્તન કાલ મેક્ષ જવાના માટે બાકી રહ્યા હોય ત્યારે ભાવમલ જે કર્મો છે તેનો ક્ષય થાય છે, અને જીવનું લક્ષણ–તાત્વિક સ્વરૂપ ત્યાં જ પ્રગટ થાય છે, તેજ વાત આગલા લોકમાં બતાવે છે. ૩૧
વિવેચન. આ જીવે અનંતાપુદ્ગલપરાવર્તન કરેલ છે સત્ય સ્વરૂપ નહિ સમજવાથી, આ પુદ્ગલ પરાવર્તને માં માત્ર એકજ પુદ્ગલપરાવર્તન કાલ આ જીવને મેક્ષ જવા માટે જ્યારે બાકી રહે છે, ત્યારે આ જીવની કર્મની સ્થિતિ ઘણું ખરી ખપી ગઈ હોય છે. સીતેર-ત્રીશ –અને વીશ કોડાકેડી આગરોપમની સ્થિતિમાંથી. ઓગ
તેર. ઓગણત્રીશ અને ઓગણીશ કેડાછેડી સાગરેપની સ્થિતિ ક્ષય થઈ જાય છે અને દરેક કર્મની સ્થિતિ એક કોડાકડી સાગરોપમની બાકી રહે છે ત્યારે આ જીવને ભાવમલ ઘણે ક્ષય થઈ જાય છે અને હૃદયની શુદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org