________________
(૫૫ ) અમલમાં મુકવા-કહેલ મુજબ કરવા. ફળ મળવાની ઉત્સુક્યતા વગર શુદ્ધ પ્રયત્ન કરવો, કે જેનાથી મહદય-પ્રાસંગિક સ્વર્ગાદિ સુખને આપી પરિણામે મેક્ષને સિદ્ધ કરી આપે છે. રિલા
આ યોગ બીજે કયારે મલે તે કહે છે. एतद्भावमले क्षीणे प्रभृते जायते नृणाम् ॥ करोत्यव्यक्त चैतन्यो महत्कार्य न यतकचित् ॥३०॥
અર્થ. આ કહેલા ચોગના બીજે કમરૂપી ભાવ મલ ઘણે ક્ષય થવાથી મનુષ્યો મેલવી શકે છે, અવ્યક્ત ચૈતન્ય –બાળક કદિ મોટું કામ કરી શકતો નથી. ૩૦મા
વિવેચન. પૂર્વે કહી આવ્યા એવા યુગના બીજેને સ્વીકાર ભાવમલ જે કર્મો છે તે ઘણા ઓછા થયા હોય તે પ્રાપ્ત થાય છે, આ જીવે ચાર ગતિ રૂપ સંસારમાં પરિ ભ્રમણ કરતાં અનંતાપુદ્ગલપરાવતને કર્યા છે, છતાં આ જીવન હજી સુધિ અંત આવ્યે નહિ. આ પુદ્ગલ પરાવતને-જીવની કમની સ્થિતિને કાલ ઘણે ખરો ક્ષય થઈ ગયે છતે. માત્ર એક પુદ્ગલપરાવર્તન જેટલે કાલ મોક્ષ જવા માટે જ્યારે બાકી રહે છે. ત્યારે આ જીવ ઉપર કહેલાં ચેગનાબીજે મનુષ્યગતિમાં મેળવી શકે છે, પ્રાયે કરીને મનુષ્યજ આ ચેગન બીજે ના અધિકારી ગયા છે. કારણ કે અવ્યકત ચેત-હિતાહિત જાણવાને વિવેક શૂન્ય એને બાલક, ચતુગંતિક સંસારને યથાપ્રવૃત્તિ કરણ દ્વારા પ્રભૂત-ઘણે ભાવમલક્ષય કરવા છતાં મહાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org