SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ (૫૪ ) તર થએલા પુસ્તકનું વાંચન કરવું. બહુમાનથી પુસ્તકોનું ગ્રહણ કરવું અને સારી રીતે તેને સાચવી રાખવા, તેને અથ ગુરૂ પાસે જાણી ગ્ય જીવને સંભલાવ, ભણેલા પુસ્તકે ભૂલી ન જવાય તે ખાતર વારંવાર તેની આવૃત્તિ કરવી, તેમજ તેના અર્થને વારંવાર ચિંતવ, અને મનન કર, આ બધા મેક્ષને મેલવી આપનારા વેગના બીજે છે. ૨૮ છે અપર યોગના બીજે કહે છે. बीजश्रुतौ च संवेगात् प्रतिपत्तिः स्थिराशया ॥ त दुपा दे य मावश्च परिशुद्धो महोदयः ॥ २९ ।' અર્થ. ઉપર કહી ગએલા યોગના બીજ ને સાંભવવાથી શ્રદ્ધાપૂર્વક હૃદયના સ્થિર ભાવથી તેને નિશ્ચય કરો. તેમજ તે યુગના બીજાને અંગીકાર કરવા. આ પણ કેગના બીજે છે. આનાથી પરિણામે પરિશુદ્ધ મહેદયમક્ષ મળે છે, મારા વિવેચન. ગુરૂદ્વારા મોક્ષને મેલવી આપનારા એવા યોગના બીજે સાંભળ્યા છે ખરા. પણ જ્યાં સુધિ શ્રદ્ધાપૂર્વક તે બીજેને નિશ્ચય ન કર્યો હોય ત્યાં સુધિ બધું નકામું માટે શ્રદ્ધાથી તે વાતને નિશ્ચય કરે “તત” આ કહેલવાત બરાબર છે. એમ હૃદયથી શંકાને દૂર કરી સ્થિર ભાવથી ખાત્રી કરવી, આ વેગનું બીજ છે. ખાત્રી કરી પણ જ્યાં સુધિ આ વાતને અમલમાં મુકવામાં ન આવે ત્યાં સુધિ નિશ્ચય કર્યો પણ નકામે છે, માટે બીજેને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005148
Book TitleYogdrushti Samucchaya
Original Sutra AuthorHaribhadrasuri
AuthorDevvijaygani
PublisherVijaykamal Keshar Granthmala Khambhat
Publication Year
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy